from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

91. મિથાઈલ બ્રોમાઈડને ઝિંકની રજ સાથે ગરમ કરતાં શું મળે છે ?
  • C2H6

  • CH3OH

  • CH4

  • C2H4


92.
  • CCl4

  • CH4

  • CH2Cl2

  • Cl


93. ટ્રાન્સ-2-ફિનાઈલ, 1-બ્રોમો સાઈક્લો પેન્ટેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતાં મળતી નીપજ .........
  • 3-ફિનાઈલ સાઈલ્કો પેન્ટિન

  • 4-ફિનાઈલ સાઈક્લો પેન્ટિન 

  • 2-ફિનાઈલ સાઈલ્કો પેન્ટિન

  • 1-ફિનાઈલ સાઈક્લો પેન્ટિન 


Advertisement
94. bold C subscript bold 2 bold H subscript bold 5 bold space bold plus bold space bold AgNO subscript bold 3 bold space bold rightwards arrow with bold increment on top bold space bold. bold. bold. bold space bold ?
  • C6H6Cl4

  • C6C6

  • C6H6•OH

  • આપેલ પૈકી એક પણ નહી 


C.

C6H6•OH


Advertisement
Advertisement
95. કયા પદાર્થનું ઉત્કલનબિંદુ સૌથી વધારે હોય છે ?
  • (CH3)3 •C•Cl

  • CH3CH2CH2Cl

  • CH3CH2CH2Cl

  • CH3-CH(CH3)CH2Cl


96. ગ્રિગનાર્ડ પ્રક્રિયક બનાવવા કયો ઉદ્દીપક વપરાય છે ?
  • આયર્ન પાવડર 

  • આયોડિન પાવડર 

  • સક્રિય ચારકોલ

  • MnO


97. કયા પ્રદાર્થની SN પ્રક્રિયા મુશ્કેલ છે ? 
  • CH3I

  • C2H5Cl

  • C6H5Cl

  • C2H5Br


98.

આયોડોફાર્મ bold plus bold space bold KOH bold space bold rightwards arrow with bold increment on top bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold ?

  • HCHO

  • CH3CHO

  • CH3COOK

  • HCOOK


Advertisement
99. નીચેનામાંથી કયો વાયુ ઝેરી છે ? 
  • CO

  • CO2

  • CHCl3

  • આપેલ પૈકી એક પણ નહી 


100. કઈ પ્રક્રિયા દ્વારા બ્યુટેન નાઈટાઈલ મેળવી શકાય છે ? 
  • C4H9Br + KCN →

  • C4H9OH + KCN →

  • C3H7OH + KCN →

  • C3H7OH - KCN →


Advertisement

Switch