આપેલ પ્રક્રિયા દ્વારા મળતી મુખ્ય નીપજનું બંધારણીય સૂત્ર જણાવો. from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

101.
બે બોટલમાં C6H5I અને C6H5CH2I ભરેલ છે. આ બોટલોના લેબલ ખોવાઈ જતાં પાત્ર A અને B અલગ અલગ ટેસ્ટટ્યુબમાં લઈ NaOH સાથે ઇકાળતા મળતા દ્રાવણમાં મંદ HNO3 ઉમેરી ઍસિડિક કરી. AGNOનું દ્રાવણ ઉમેરતાં પાત્ર-B પીળા અવક્ષેપ આપે છે, તો આ પ્રયોગ માટે કયું વિધાન સાચું છે ? 
  • પાત્ર-A માં C6H5CH2I

  • પાત્ર-A માં C6H5I

  • પાત્ર-B માં C6H5I

  • ઉમેરેલો AgNOબીન જરૂરી છે.


Advertisement
102. આપેલ પ્રક્રિયા દ્વારા મળતી મુખ્ય નીપજનું બંધારણીય સૂત્ર જણાવો.

A.


Advertisement
103. bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold CH bold left parenthesis bold F bold right parenthesis bold CH subscript bold 3 bold space bold rightwards arrow with bold CH subscript bold 3 bold O to the power of bold minus bold divided by bold CH subscript bold 3 bold OH on top bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold ?
  • CH subscript 3 CH subscript 2 CH subscript 2 CH subscript 2 OCH subscript 3
  • CH subscript 3 CH space equals space CH minus CH subscript 3
  • CH3CH2CH = CH2

  • CH33CH2-CH=CH2


104.
  • ફિનોલ

  • t-બ્યુટાઈલ બેન્ઝિન 

  • t-બ્યુટાઈલ ફિનાઈલ ઈથર

  • બેન્ઝિન 


Advertisement
105. આલ્કાઈન હેલાઈડ + ડાયઆલ્કાઈલ કૉપર લિથિયમ ......... ?
  • આલ્કિનસ

  • આલ્કાઈલ હેલાઈડ્સ 

  • આલ્કાઈલ કૉપર હેલાઈડ 

  • આલ્કેનસ 


106. સામાન્ય તાપમાને પ્રવાહી પદાર્થ કયો છે ?
  • CH3Br

  • C2H5Cl

  • CH3F

  • CH3I


107. સૌથી વધુ સક્રિય હેલોઆલ્કેન જણાવો.
  • 1, બ્રોમો પ્રોપેન

  • 2, ક્લોરો પ્રોપેન 

  • 2, બ્રોમો પ્રોપેન

  • 1, ક્લોરોપ્રોપેન 


108. કયા સંયોજનમાં ગ્રિગનાર્ડ પ્રક્રિયક ઉમેરાય છે ?
  • -C bold identical to N

  • આપેલ બધા જ.


Advertisement
109. SN1 પ્રક્રિયા માટે આપેલ હેલાઇડની સક્રિયતાનો ચઢતો ક્રમ દર્શાવો 

110. SN1 પ્રક્રિયામાં કયા પદર્થનું હાઈડ્રોલિસિસ થતું નથી ?
  • C6H5CH(CH3)•Cl

  • C6H5CH2Cl

  • C6H5Cl

  • CH2=CHCH2Cl


Advertisement

Switch