આલ્કાઈન હેલાઈડ કરતાં એરાઈલ હેલાઈડમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા ઓછી છે કારણ કે,  from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

131. રેફરિગન્ટ તરીકે કયા પદાર્થો વપરાય ?
  • CH2F2

  • CF2Cl2, CCl4

  • NH3

  • CF4


132. નિશ્વેતક તરીકે વપરાતા ક્લોરોફોર્મનું પ્રથમ ટેસ્ટિંગ રીતો જણાવો.
  • ફેહલિંગ દ્રાવણ

  • આલ્કોહૉલ KOH સાથે ગરમ કર્યા બાદ AgNO3 નું દ્રાવણ

  • AgNO3 નું દ્રાવણ 

  • અમોનિયેકલ 


133. આપેલ સંયોજનોમાં કેન્દ્રાનુરાગી ઘટકની C-X બંધ માટે સક્રિયતાનો સાચો ચઢતો ક્રમ જણાવો.
 
  • II < III < I < IV

  • I < II < IV < III

  • IV < II < I < II

  • III < II < I < IV


134. કઈ પ્રક્રિયાઓમાં PCl5 પ્રક્રિયક તરીકે વપરાય છે ?
  • CH space identical to space CH space rightwards arrow space CH subscript 2 space equals space CH. Cl
  • CH subscript 3 minus straight O minus CH subscript 3 rightwards arrow CH subscript 3 CL
  • CH subscript 3 CH subscript 2 OH space rightwards arrow CH subscript 3 CH subscript 2 Cl semicolon
  • CH subscript 2 equals CHOH space rightwards arrow CH subscript 3 CH subscript 2 Cl semicolon

Advertisement
135. ખોટા વિધાનો જણાવો.
  • Br->I- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે.

  • ક્લોરોફોર્મ પાણી કરતાં ભારે છે.

  • CCl4 જલનશીલ નથી

  • આલ્કાઇલ ક્લોરાઇડ કરતાં વિનાઇલ વધુ સક્રિય છે. 


Advertisement
136. આલ્કાઈન હેલાઈડ કરતાં એરાઈલ હેલાઈડમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા ઓછી છે કારણ કે, 
  • C-X બંધ લંબાઈ ઓછી 

  • ઓછો સ્થાયી કાર્બોનિયમ આયન બને છે. 

  • સંસ્પંદન સ્થાયિતા 

  • ઓછો સ્થાયી ફિનાઈલ કેટાયન


A.

C-X બંધ લંબાઈ ઓછી 


Advertisement
137. કઈ પ્રક્રિયામાં C-C અને વચ્ચે નવો બંધ બનાવવાની શક્યતા છે ?
  • સ્વાર્ટઝ

  • ફ્રિંકલસ્ટેઈન

  • ફિટિંગ પ્રક્રિયા 

  • વુર્ટઝ ફિટિંગ 


138. મિથાઈલ બ્રોમાઈડની જલીય KOH સાથેની પ્રક્રિયાની લાક્ષણિકતા ........
  • રેસિમાઈજેશન

  • SN1 મિકેનિઝમ 

  • SN2 મિકેનિઝમ

  • ઈનવર્ઝન ઑફ કોન્ફયુગ્રેશન 


Advertisement
139. ઈથાઈલ બ્રોમાઈડની આલ્કોહૉલિક સિલ્વર નાઈટ્રાઈત સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ જણાવો.
  • ઈથિન 

  • ઈથાઈલ નાઈટ્રાઈટ

  • ઈથેન 

  • અથાઈલ આલ્કોહૉલ 


140. નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
  • C2H5Br + AgCN →CH3CH2NC

  • C2H5Br + C2H5ONa → CH3CH2O -CH2CH3

  • straight C subscript 2 straight H subscript 5 Br space rightwards arrow with Na on top space straight C subscript 2 straight H subscript 6
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch