નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ? from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

131. ખોટા વિધાનો જણાવો.
  • Br->I- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે.

  • ક્લોરોફોર્મ પાણી કરતાં ભારે છે.

  • CCl4 જલનશીલ નથી

  • આલ્કાઇલ ક્લોરાઇડ કરતાં વિનાઇલ વધુ સક્રિય છે. 


132. કઈ પ્રક્રિયામાં C-C અને વચ્ચે નવો બંધ બનાવવાની શક્યતા છે ?
  • સ્વાર્ટઝ

  • ફ્રિંકલસ્ટેઈન

  • ફિટિંગ પ્રક્રિયા 

  • વુર્ટઝ ફિટિંગ 


133. રેફરિગન્ટ તરીકે કયા પદાર્થો વપરાય ?
  • CH2F2

  • CF2Cl2, CCl4

  • NH3

  • CF4


134. કઈ પ્રક્રિયાઓમાં PCl5 પ્રક્રિયક તરીકે વપરાય છે ?
  • CH space identical to space CH space rightwards arrow space CH subscript 2 space equals space CH. Cl
  • CH subscript 3 minus straight O minus CH subscript 3 rightwards arrow CH subscript 3 CL
  • CH subscript 3 CH subscript 2 OH space rightwards arrow CH subscript 3 CH subscript 2 Cl semicolon
  • CH subscript 2 equals CHOH space rightwards arrow CH subscript 3 CH subscript 2 Cl semicolon

Advertisement
135. મિથાઈલ બ્રોમાઈડની જલીય KOH સાથેની પ્રક્રિયાની લાક્ષણિકતા ........
  • રેસિમાઈજેશન

  • SN1 મિકેનિઝમ 

  • SN2 મિકેનિઝમ

  • ઈનવર્ઝન ઑફ કોન્ફયુગ્રેશન 


136. આપેલ સંયોજનોમાં કેન્દ્રાનુરાગી ઘટકની C-X બંધ માટે સક્રિયતાનો સાચો ચઢતો ક્રમ જણાવો.
 
  • II < III < I < IV

  • I < II < IV < III

  • IV < II < I < II

  • III < II < I < IV


Advertisement
137. નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
  • C2H5Br + AgCN →CH3CH2NC

  • C2H5Br + C2H5ONa → CH3CH2O -CH2CH3

  • straight C subscript 2 straight H subscript 5 Br space rightwards arrow with Na on top space straight C subscript 2 straight H subscript 6
  • આપેલ પૈકી એક પણ નહી 


A.

C2H5Br + AgCN →CH3CH2NC

B.

C2H5Br + C2H5ONa → CH3CH2O -CH2CH3


Advertisement
138. ઈથાઈલ બ્રોમાઈડની આલ્કોહૉલિક સિલ્વર નાઈટ્રાઈત સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ જણાવો.
  • ઈથિન 

  • ઈથાઈલ નાઈટ્રાઈટ

  • ઈથેન 

  • અથાઈલ આલ્કોહૉલ 


Advertisement
139. નિશ્વેતક તરીકે વપરાતા ક્લોરોફોર્મનું પ્રથમ ટેસ્ટિંગ રીતો જણાવો.
  • ફેહલિંગ દ્રાવણ

  • આલ્કોહૉલ KOH સાથે ગરમ કર્યા બાદ AgNO3 નું દ્રાવણ

  • AgNO3 નું દ્રાવણ 

  • અમોનિયેકલ 


140. આલ્કાઈન હેલાઈડ કરતાં એરાઈલ હેલાઈડમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા ઓછી છે કારણ કે, 
  • C-X બંધ લંબાઈ ઓછી 

  • ઓછો સ્થાયી કાર્બોનિયમ આયન બને છે. 

  • સંસ્પંદન સ્થાયિતા 

  • ઓછો સ્થાયી ફિનાઈલ કેટાયન


Advertisement

Switch