C5H12O અણુસુત્ર ધરાવતાં પ્રકાશક્રિયાશીલ આલ્કેનોલ સમઘટકોની સંખ્યાં ....... છે. from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

1. C5H12O અણુસૂત્ર ધરાવતા પ્રાથમિક આલ્કોહૉલની સમઘટકોની સંખ્યા .......... છે. 
  • 3

  • 6

  • 4

  • 5


2. નીચે પૈકી કયું સંયોજન શક્ય નથી ? 
  • બ્યુટેન 2, 2-ડયોલ 

  • પ્રોપેન 1, 3-ડાયોલ 

  • બ્યુટેન 2, 3-ડાયોલ 

  • પેન્ટેન 1, 2-ડાયોલ


3. ફિનાઈલમાં મિથેનેમાઈનની નાઈટસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં ......... બને છે. 
  • ફિનોલ

  • ફિનાઈલ મિથેનોલ 

  • નાઈટ્રોબેઝિન 

  • ક્રેસોલ


Advertisement
4. C5H12O અણુસુત્ર ધરાવતાં પ્રકાશક્રિયાશીલ આલ્કેનોલ સમઘટકોની સંખ્યાં ....... છે.
  • 6

  • 2

  • 4

  • 5


B.

2


Advertisement
Advertisement
5. ઈથેનોલ બનાવવા માટે નીચે પૈકી કયા પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરવી પડે ? 
  • CH3MgI અને C2H5OH

  • CH3MgI અને C2H5OH

  • CH3MgI અને HCOOC2H5

  • CH3MgI અને CH3COCH3


6.  ઉપર્યુક્ત પ્રક્રિયામાં અંતિમ કાર્બનિક નીપજ R કઈ છે ? 
  • ઈથિનોલ

  • ઈથેનોલ 

  • પ્રોપેન-1-ઑલ 

  • પ્રોપ-2-ઈનોલ


7.  પ્રક્રિયાની નીપજ 'X' શું છે ? 
  • મિથાઈલહેકઝેન-1-ઑલ

  • 4-મિથાઈલ હેક્ઝેન-2-ઑલ 

  • 3-મિથાઈલ હેકઝેન-2-ઑલ 

  • 2-મિથાઈલપેન્ટેન-2-ઑલ


8.  માં નીપજ P અને Q અનુક્રમે કઈ છે ?

Advertisement
9. સાયક્લો પેન્ટેનોલ ......... પ્રકારનો પદાર્થ છે. 
  • ફિનોલિક

  • તૃતિયક આલ્કોહૉલ 

  • દ્વિતિય આલ્કોહૉલ 

  • પ્રાથમિક આલ્કોહૉલ


10. બ્યુટ-2 ઈનાલમાંથી બ્યુટ-2-ઈન 1-ઑલ મેળવવામાટે કયા પ્રક્રિયકોનો ઉપયોગ કરવો જોઈએ ?
  • Zn/HCl

  • Zn-Hg/HCl

  • NaBH4

  • H2/Ni


Advertisement

Switch