o-નાઈટ્રોફિનોલ, p-નાઈટ્રોફિનોલ કરતાં પાણીમાં ઓછો દ્રાવ્ય છે. કારણ કે,  from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

51.  નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધુ ઍસિડિક છે ? 

Advertisement
52. o-નાઈટ્રોફિનોલ, p-નાઈટ્રોફિનોલ કરતાં પાણીમાં ઓછો દ્રાવ્ય છે. કારણ કે, 
  • o-નાઈટ્રોફિનોલ, p-નાઈટ્રોફિનોલ કરતાં વધુ બાષ્પશીલ વાયું છે.

  • o-નાઈટ્રોફિનોલમાં આંત:આણ્વિય H-બંધ 

  • o-નાઈટ્રિફિનોલનું ગલનબિંદુ p-નાઈટ્રોફિનોલ કરતાં વધુ છે. 

  • o-નાઈટ્રોફિનોલનું આણ્વિયદળ વધુ હોય છે.


B.

o-નાઈટ્રોફિનોલમાં આંત:આણ્વિય H-બંધ 


Advertisement
53. નીચે પૈકી કઈ પ્રક્રિયા શક્ય છે ? 
  • C6H5ONa + CH3Br → C6H5OCH3

  • (CH3)3C - ONa + (CH3)3 C - Br → (CH3) C - O - C (CH3)3

  • (CH3)2 CH - ONa + CH Br → CH + CH - O - CH2

  • આપેલ પૈકી એક પણ નહી 


54. સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેકઝીન મેળવવા કયો પ્રક્રિયક ઉપયોગી છે ? 
  • Hbr

  • સાંદ્ર  HCl

  • સાંદ્ર H3PO4

  • સાંદ્ર HCl + ZnCl2


Advertisement
55. નીચે આપેલા સંયોજનમાંથી કયું સંયોજન આયોડિનના અને NaOH ના મિશ્રણ સાથે પીળા અવક્ષેપ આપશે નહિ ?
  • આથેનોલ

  • પ્રોપેન-2-ઑલ 

  • બ્યુટેન-2-ઑલ

  • મિથેનોલ 


56.
(I) સાયક્લો હેક્ઝેનોલ, (II) ઍસિટિક ઍસિડ (III) 2, 4,6- ટ્રાયનાઈટ્રિફિનોલ (IV) ફિનોલને ઍસિડિક પ્રબળતા યોગ્ય ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય ? 
  • II > III > IV > I

  • III > IV > II > I

  • III > II > IV > I

  • III > II > I > IV


57.
C3H8O અણુસુત્ર ધરાવતા પદાર્થ 'A' ની બે મોલ HI સાથે પ્રક્રિયા કરતાં, X અને Y મળે છે. Y ને જલીય આલ્કલી સાથે ઉકાળતા પદાર્થ Z મળે છે. પદાર્થ Z આયોડોફોર્મ કસોટી આપે છે, તો પદાર્થ A શું છે ? 
  • મિથિક્સિઈથેન

  • પ્રોપેન-2-ઑલ 

  • પ્રોપેન-1-ઑલ 

  • ઈથોક્સિઈથેન


58.  
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
59. અનિસોલ bold rightwards arrow from bold ન િ bold. bold. bold AlCl subscript bold 3 to bold CH subscript bold 3 bold Cl of bold space bold P bold space bold rightwards arrow with bold Cl subscript bold 2 bold FeCl subscript bold 3 on top bold space bold Q bold space bold rightwards arrow from bold increment to bold HBr of S, પ્રક્રિયામાં અંતિમ નીપજ "S" કઈ છે ? 

60. નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે ? 

Advertisement

Switch