ફિનોલ નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વાર બનાવી શકાય ?  from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

71. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ? 
  • ફિનોલ અને ઈથેનોલ વચ્ચેનો ભેદ તટસ્થ feClવડે પારખી શકાય છે.

  • ફિનોલનું બેન્ઝિન કરતાં સરળતાથી ઑક્સિડેશન થઈ શકે છે. 

  • બેન્ઝાલ્ડીહાઈડ અને ફિનોલને NaHSO3 વડે જુદા પાડી શકાય છે. 

  • p-ક્રેસોલ અને બેન્ઝોઈક ઍસિડને NaOH વડે જુદા પાડી શકાય છે. 


72.

ફિનોલ ........ કરતાં ઓછો ઍસિડિક છે. 

  • ઍસિડિક અસિડ

  • p-નાઈટ્રો ફિનોલ 

  • p-મિથિક્સિ ફિનોલ 

  • ઈથેનોલ


73. નીચે પૈકી કઈ પ્રક્રિયા ઍસિડ-બેઈઝ છે ? 
  • straight C subscript 6 straight H subscript 5 ONa space plus space જલ ી ય space HCl space rightwards arrow space straight C subscript 6 straight H subscript 5 OH space plus space NaCl
  • straight C subscript 6 straight H subscript 5 OH space plus space NaOH space rightwards arrow space straight C subscript 6 straight H subscript 5 ONa space plus space straight H subscript 2 straight O
  • straight C subscript 6 straight H subscript 5 ONa space plus space CH subscript 3 space CH subscript 2 OH space rightwards arrow space straight C subscript 5 OH space plus space CH subscript 3 ONa

74. આલ્કોહૉલમાંના -OH સમૂહનું વિસ્થાપન કોના વદે કરી શકાતું નથી ? 
  • PCl5

  • P+Cl2

  • Cl2

  • SOCl2


Advertisement
75. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ? 
  • 4-ક્લોરોફિલ જલીય NaOH માં દ્રાવ્ય છે પરંતુ 4-ક્લોરો બેન્ઝાલ્ડીહાઈડ જલીય naOH માં દ્રાવ્ય નથી.

  • 4-મિથાઈલ બેન્ઝોઈક ઍસિડ NaHCO3(αα) માં દ્રાવ્ય છે પરંતુ 4-મિથાઈલ ફિનોલ NaHCO3(αq) માં દ્રાવ્ય નથી. 

  • 2, 4, 6 ટ્રાયનાઈટ્રોફિનોલ, 4-મિથાઈલ ફિનોલ કરતાં વધુ પ્રબળ ઍસિડ છે. 

  • O- ક્રેસોલ અને એનિસોલ વચ્ચેનો ભેદ જલીય NaOH વડે પારખી શકાય છે.


76. ગ્રિગનાર્ડ પ્રક્રિયકની .......... સાથે પ્રક્રિયા કરતાં આલ્કેન મળે છે. 
  • ઈથર

  • આલ્કોહૉલ 

  • ફિનોલ 

  • પાણી 


77. નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વાર ઈથર બનાવી શકાય ? 
  • (CH3) CBr + C2H5ONa →

  • C6H5ONa + CH3Br →

  • (CH3) CONa + C2H5Br →

  • C6H5Br + CH3ONa →


78.
કોલમ-Iમાં આપેલ પદાર્થોની જોડ વચ્ચેનો ભેદ પારખવા કૉલમ-IIમાં આપેલ પદાર્થ/કસોટીને યોગ્ય રીતે જોડી વિકલ્પ પસંદ કરો : 

  • (p)-(ii), (q)-(iii), (r)-(iv), (s)-(i)

  • (p)-(iii), (q)-(i), (r)-(ii), (s)-(iv)

  • (p)-(iii), (q)-(iv), (r)-(ii), (s)-(i)

  • (p)-(ii), (q)-(iv), (r)-(i), (9s)-(iii)


Advertisement
79. 1°, 2° અને 3° આલ્કોહૉલને ........... દ્વારા અલગ પારખી શકાય. 
  • બ્રોમિન જળ

  • Cu/573 K

  • વિક્ટર મેયર પદ્ધતિ 

  • સાંદ્ર HCl/ZnCl2 


Advertisement
80. ફિનોલ નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વાર બનાવી શકાય ? 
  • સોડિયમ સેલિસિલેટને NaOH + CaO સાથે ગરમ કરીને

  • ક્યુમિન હાએડ્રોપેરોક્સઈડને મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરાવીને 

  • બેન્ઝિન ડાયેઝોનિયમ જ્ઞારને મંદ H2SO4 સાથે ગરમ કરીને

  • ક્લોરોબેન્ઝિનની KOH(αq) સાથેની જળવિભાજન પ્રક્રિયા દ્વારા


A.

સોડિયમ સેલિસિલેટને NaOH + CaO સાથે ગરમ કરીને

B.

ક્યુમિન હાએડ્રોપેરોક્સઈડને મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરાવીને 

C.

બેન્ઝિન ડાયેઝોનિયમ જ્ઞારને મંદ H2SO4 સાથે ગરમ કરીને


Advertisement
Advertisement

Switch