નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.વિધાન : p-નાઇટ્રોએનિલિન એ ટોલ્યુડિન કરતાં નિર્બળ બેઝિક છે.કારણ : p-નાઇટ્રો એનિલિનમાં -NO2 સમૂહ  આકર્ષણ સમૂહ હોવાથી તે p--નાઇટ્રો એનિલિનને વધુ પ્રબળ બેઇઝ બનાવે છે. from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

191. CH3 NCનું સાચું IUPAC નામ કયું છે ?
  • ઇથેન આઇસો નાઇટ્રાઇલ

  • મિથાઇલ કાર્બાઇલ એમાઇન 

  • મિથાઇલ આઇસો નાઇટ્રાઇલ

  • A અને B બંને


192. CH2 = CH-CN માટે નીચે પૈકી કયું નામ સાચું છે ?
  • પ્રોપ-2-ઇન-નાઇટ્રાઇલ

  • એક્રિલોનાઇટ્રાઇલ 

  • વિનાઇલ સાયનાઇડ 

  • આપેલ બધાં જ


193. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : એનિલિઈન એ p-ટોલ્યુડીન કરતાં ઓછો બેઝિક છે.
કારણ : p-ટોલ્યુડીન એ એનિલીન કરતાં વધુ બેઝિક છે કારણ કે તમાં -CH3 સમૂહ e- દાતા સમુહ આવેલો છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


194.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : એનિલિન એ એમોનિયા કરતાં નિર્બળ બેઝિક છે.

કારણ : એનિલિન એ સ્પંસ્પંદનને કારણે વધુ સ્થાયી છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement
Advertisement
195.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : p-નાઇટ્રોએનિલિન એ ટોલ્યુડિન કરતાં નિર્બળ બેઝિક છે.
કારણ : p-નાઇટ્રો એનિલિનમાં -NO2 સમૂહ bold e with bold minus on top આકર્ષણ સમૂહ હોવાથી તે p--નાઇટ્રો એનિલિનને વધુ પ્રબળ બેઇઝ બનાવે છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


C.

વિધાન સાચું છે અને કારણ ખોટું છે.


Advertisement
196. નીચેની પ્રક્રિયામાં ને ઓળખો :
  • ટોલ્યુઇન

  • બેન્ઝાલ્ડિહાઇડ 

  • બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડ

  • બેન્ઝાઇલ આલ્કોહોલ 


197. આપેલ પ્રક્રિયા માટે X, Y, Z ને ઓળખો.
ઇથેન નાઇટ્રાઇલ  bold rightwards arrow with bold Na bold divided by bold C subscript bold 2 bold H subscript bold 5 bold OH on top bold space bold X bold space bold rightwards arrow with bold HNO subscript bold 2 on top bold space bold Y bold space bold rightwards arrow from bold CH subscript bold 5 bold Cl subscript bold 5 to bold PCC with bold left square bracket bold O bold right square bracket on top of bold space bold Z
  • X = ઇથેનોલ, Y=ઇથેનોલ,  Z= ઇથેનોઇક ઍસિડ

  • X = ઇથેનેમાઇડ, Y = ઇથેનોલ, Z = ઇથેનાલ

  • X = ઇથાઇલ એમાઇન, Y = ઇથેનોલ, Z = ઇથેનાલ 

  • X = ઇથેનોઇક ઍસિડ, Y = ઇથેનોલ, Z = ઇથેનાલ


198.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : પ્રાથમિક એલિફેટિક એમાઇન સૌથી સ્થાયી આલ્કાઇલ ડાયેઝેનિયમ ક્ષાર બનાવે છે.
કારણ : બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડ એ સરળતાથી પાણીમાં દ્વાવ્ય થાય છે. જ્યારે ડાયેઝોનિયમ ફલોરો બોરેટ એ પાણીમાં અદ્વાવ્ય છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement
199. bold C subscript bold 6 bold H subscript bold 5 bold space bold minus bold space bold NO subscript bold 2 bold space bold rightwards arrow from bold NH subscript bold 4 bold Cl to bold Zn bold space bold પ ા ઉડર of bold space bold X bold space bold rightwards arrow from bold સ ાં દ ્ ર bold space bold HCl to bold ઠ ં ડ ો of bold space bold Y આપેલ પ્રક્રિયામાં X અને Y અનુક્રમે ........ અને ........ છે.
  • આપેલ પૈકી એક પણ નહી


200. એલાઇલ આઇસો સાયનાઇડમાં σ અને bold pi બંધની સંખ્યા ........ અને ...... છે.
  • 9 σ અને 3 straight pi

  • 9 σ અને 9 straight pi

  • 5 σ અને 7 straight pi

  • 3 σ અને 4 straight pi


Advertisement

Switch