નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન : બેન્ઝિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન-પ્રક્રિયા દ્વારા બેન્ઝોનાઇટ્રાઇલ બનાવી શકતો નથી.કારણ : ડાયેઝોનિયમ ક્ષારમાંથી બેન્ઝોનાઇટ્રાઇલ સરળતાથી બનાવી શકાય છે. from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

201. p-ક્લોરો એનિલિન અને એનિલીનિયમ હાઇડ્રો ક્લોરાઇડને કઈ પ્રક્રિયાથી અલગ કરી શકાય ?
  • કાર્બાઇલ એમાઇન કસોટિ

  • સેન્ડમેયર 

  • NaHCO3

  • AgNO3


202. બેન્ઝોનાઇટ્રાઇલ ત્યરે મળે છે, જ્યારે .....
  • બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડને Cu પાઉડરની હાજરીમાં KCN સાથે ગરમ કરતાં

  • સોડિયમ બેન્ઝિન સલ્ફોનેટને NaCN સાથે ગરમ કરતાં 

  • બેન્ઝાલ્કોક્ઝાઇમને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે ગરમ કરતાં

  • બ્રોમો બેન્ઝિનની આલ્કોહોલીક KCN સાથે ગરમ કરતાં 


203. C4H11N અણુસૂત્ર ધરાવતા X સંયોજનની HNO2 સાથેની પ્રક્રિયાથી C4H10O અણુસૂત્ર ધરાવતો તૃતીયક આલ્કોહૉલ બને છે, તો સંયોજન X નીચેની કઈ પ્રક્રિયા આપશે ?
  • કાર્બાઇલ એમાઇન કસોટી

  • હોફમેન મસ્ટાર્ડ ઑઇલ પ્રક્રિયા 

  • સાથેની પ્રક્રિયાથી ડાયેઝોનિયમ ક્ષાર 

  • વડે ઑક્સિડેશન કરતાં મિથાઇલ નાઇટ્રો પ્રોપેન આપે.


204.

Advertisement
205.
X-નામનું સંયોજન કે જેનું અણુસુત્ર C2H3N છે. જેનું રિડક્શન થતા સંયોજન Y મળે છે. જેની HNO2 સાથેની પ્રક્રિયાથી ઇથેનોલ મળે છે. ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે ગરમ કરતાં વિશિષ્ટ વાસ ધરાવતું સંયોજન box enclose bold Z મળે છે, તો સંયોજન Z ............ છે.
  • CH3CH2OH

  • CH3 - C bold identical toN

  • CH3CH2NH2

  • CH3 CH2 N


206. p-ટોલ્યુડીનની ક્લોરોફૉર્મ અને આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી શું મળે છે ?

207. નીચે પૈકી પ્રબળ બઈઝ કોણ છે ?

Advertisement
208.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
 
વિધાન : બેન્ઝિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન-પ્રક્રિયા દ્વારા બેન્ઝોનાઇટ્રાઇલ બનાવી શકતો નથી.
કારણ : ડાયેઝોનિયમ ક્ષારમાંથી બેન્ઝોનાઇટ્રાઇલ સરળતાથી બનાવી શકાય છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


B.

વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી


Advertisement
Advertisement
209. m-ડાયનાઇટ્રોબેન્ઝિનનું m-નાઇટ્રો એનિલિનમાં રૂપાંતર કોના વડે થઈ શકે છે ?
  • Zn + NH4Cl

  • Sn + HCl

  • (NH4)2S

  • Zn/NaOH


210. સલ્ફાનિલિક ઍસિડના ડાયેઝોનિયમ ક્ષારની N, N-ડાયમિથાઇલ એનિલિન સાથેની પ્રક્રિયાથી કયો સુચક બને છે ?
  • મિથાઇલ રેડ

  • ઇન્ડિગો 

  • મિથાઇલ ઓરેન્જ 

  • ફિનોલ્ફથેલિન


Advertisement

Switch