àª¯à«‚રિયામાં ........... પ્રકારની સમઘટકતા જોવા મળે છે.  from Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

21.

 

C3H9N àª¨àª¾ એમાઈન સમૂહ ધરાવતા કેટલા સમઘટકો શક્ય છે ? 

  •  

    4

  •  

    7

  •  

    5

  •  

    3


22.

 

C4H8 ના કેટલા શૃંખલા સમઘટકો શક્ય છે ? 

  •  

    6

  •  

    5

  •  

    3

  •  

    5


23.

 

નીચેના પૈકી કયું સંયોજન સ્થાન સમઘટકતા દર્શાવતું નથી ? 

  •  

    બ્યુટીના

  •  

    બ્યુટેન – 1 – એમાઈન 

  •  

    બ્યુટાઈન

  •  

    બ્યુટેનાલ 


24. પેન્ટેનોલના કેટલા શૃંખલા સમઘટકો શક્ય છે ? 
  • 4

  • 6

  • 5

  • 7


Advertisement
25.

 

નીચેના પૈકી કયું સંયોજન ડાયઈથાઈલ ઈથરનો સમઘટક નથી ? 

  •  

    ડાયઈથાઈલ કિટોન

  •  

    મિથાઈલ પ્રોપાઈલ ઈથર 

  •  

    બ્યુટેન – 1 – ઓલ 

  •  

    2 – મિથાઈલ – પ્રોપેન – 1 – ઓલ


26.

 

C4H10O ના સમઘટકોની સંખ્યા ....... છે. 

  •  

    6

  •  

    8

  •  

    7

  •  

    5


27. ઈથાઈલ આલ્કોહૉલનો સમઘટક ........... છે. 
  • ડાયમિથાઇલ ઇથર 

  • ડાયઇથાઇલ 

  • ઇથેનાલ 

  • એસિટોન 


Advertisement
28.

 

યૂરિયામાં ........... પ્રકારની સમઘટકતા જોવા મળે છે. 

  •  

    શૃંખલા

  •  

    ટોટોમેરિઝમ

  •  

    સ્થાન 

  •  

    ભૌમિતિક 


B.

 

ટોટોમેરિઝમ


Advertisement
Advertisement
29. CH3-O-C3H7 અને C2H5-O-C2-H5 સૂત્રો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે ?
  • સ્થાન

  • શૃંખલા 

  • મેટામેરિઝમ

  • ટોટોમેરિઝમ


30. એસિટોન અને પ્રોપ –1 ઈન – 2 – ઓલની જોડ કયા પ્રકારની સમઘટકતાનું ઉદાહરણ છે ? 
  • સ્થાન

  • ક્રિયાશીલ સમૂહ 

  • મેટામેરિઝમ

  • ચલરૂપકતા 


Advertisement

Switch