àª¨à«€àªšà«‡àª¨àª¾ પૈકી કયો મુક્તમુલક સૌથી વધુ સ્થાયી છે ? from Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

51. નીચેના પૈકી કયા સમૂહમાં મહત્તમ+ I અસર ક્ષમતા છે ? 
  • -CH3

  • (CH3)3C-

  • (CH3)2-CH-

  • R - CH2 -


52. નીચેના પૈકી કયું આલ્કીન સૌથી વધુ સ્થાયી છે ? 
  • (CH3)2 C = CHCH3

  • (CH3)2C=C(CH3)2

  • (CH3)2C=CH2

  • CH3-CH=CH-CH3


53. કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે ? 
  • CH3CH2+

  • CH2=CH+

  • C6H5+

  • CH≡C+


54. નીચેના પૈકી કયા અણુમાં સંસ્પંદન (વિસ્થાનિકૃત ઈલેક્ટ્રૉન્સ) જોવા મળે છે ? 
  • મિથેન

  • બેન્ઝિન 

  • ઈથેન 

  • સાયક્લો હેક્ઝેન


Advertisement
Advertisement
55.

 

નીચેના પૈકી કયો મુક્તમુલક સૌથી વધુ સ્થાયી છે ?

  •  

    CH3CH2

  •  

    C6H5CHCH3

  •  

    C6H5CH2-CH2

  •  

    આપેલ પૈકી એક પણ નહી 


B.

 

C6H5CHCH3

straight C subscript 6 straight H subscript 5 CHCH subscript 3 àª®àª¾àª‚ CH3 ની + I àª…સર ઉપરાંત C6H5 àª¸àª®à«‚હની સસ્પંદન અસરને કારણે સ્થિરતા વધે છે.

straight C subscript 6 straight H subscript 5 CHCH subscript 3 àª®àª¾àª‚ CH3 ની + I àª…સર ઉપરાંત C6H5 àª¸àª®à«‚હની સસ્પંદન અસરને કારણે સ્થિરતા વધે છે.


Advertisement
56. કયા સમૂહમાં મહત્તમ હાઈપર કોન્જ્યુગેશન અસર છે ? 
  • R-CH2-

  • -CH3

  • R-CH3-

  • R3C-


57. કયા સમૂહને + R અસર કરે છે ? 
  • -NO2

  • -CHO

  • -NH2

  • -CN


58. હાઈપર કોન્ઝ્યુગેશન કયા પ્રકરનું કેન્ઝુગેશન છે ?
  • straight sigma space minus space straight sigma
  • straight pi space minus space straight pi
  • straight pi space minus space straight sigma
  • straight sigma space minus space straight pi

Advertisement
59. નીચેના પૈકી કયા સમૂહને લઘુતમ-I અસર છે ?
  • -N+R3

  • -COOH

  • -F

  • -NO2


60. નીચેના પૈકી કયા સંયોજનમાં ઈલેક્ટ્રૉમેરીક અસર જોવા મળે છે ?
  • આલ્કીન

  • આલ્ડીહાઈડ 

  • કિટોન

  • ઈથર


Advertisement

Switch