વાયુ કોમેટોગ્રાફીમાં from Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

11. ક્રોમેટોગ્રાફી પ્લેટ ઉપર અદ્યિધોષિત થયેલ એમિનો ઍસિડને પારખવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે ? 
  • નિન હાયડ્રીન દ્રાવણ

  • ઈથેનોલ 

  • સ્કીફ – પ્રક્રિયક 

  • ઓસેઝોન


12. એનીલીનનું શુદ્ધિકરણ કરવા કઈ પદ્ધતિ વપરાય છે ?
  • બાષ્પ નિસયંદન

  • નીચા દબાણે નિસ્યંદન 

  • દ્રાવક નિસ્યંદન

  • સાદું નિષ્યંદન 


Advertisement
13. વાયુ કોમેટોગ્રાફીમાં
  • સ્થિર કલા તરીકે માત્ર ઘન અને ચલિત કલા તરીકે વાયુ હોય છે.

  • સ્થિર કલા તરીકે ઘન અને પ્રવાહી અને ચલિત કલા તરીકે વાયુ હોય છે.

  • સ્થિર કલ તરીકે માત્ર ઘન અને ચલિત કલા તરીકે પ્રવાહી હોય છે. 

  • સ્થિર કલા તરીકે વાયુ અને ચલિત કલા તરીકે પણ વાયુ હોય છે.


B.

સ્થિર કલા તરીકે ઘન અને પ્રવાહી અને ચલિત કલા તરીકે વાયુ હોય છે.


Advertisement
14. ઓર્થો અને પેરા નાઈટ્રોએનીલીનના મિશ્રણનું અલગીકરણ કરવા કઈ રીત વપરાય છે ? 
  • સાદું નિસ્યંદન

  • વિભાગીય સ્ફટીકીકરણ 

  • ક્રોમેટોગ્રાફી 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
15. નીચેના પૈકી કયો પદાર્થ અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં અધિશોષક તરીકે વપરાય છે ? 
  • એલ્યુમિના

  • સોલિકા જેલ 

  • A અને B બંને 

  • A અને B માંથી એક પણ નહિ.


16. ફિનોલ તથા એરોમેટિક કાર્બોક્સીલીક ઍસિડના મિષ્રણનુ6 અલગીકરણ કરવા કયું દ્રાવણ વપરાય છે ? 
  • NaCl

  • NaHCO3

  • CaO

  • NaOH


17. એઝિયોટ્રોપિક મિષ્રણ એટલે ...... 
  • અચળ ઉત્કલન મિશ્રણ 

  • જુદાં જુદાં તાપમાને ઉકળતું મિશ્રણ 

  • ઘન પદાર્થોનું મિશ્રણ 

  • આપેલામાંથી એક પણ નહિ.


18. સ્થિર કલા અને ચલિત કલા આ બે પદો શેની સાથે સંકળાયેલા છે ? 
  • નીચા દબાણે નિસ્યંદન

  • સ્પેક્ટ્રોસ્કોપી 

  • ક્રોમેટોગ્રાફી 

  • વિભાગીય નિષ્કર્ષણ


Advertisement
19. અશુદ્ધ ગ્લિસરીનનું શુદ્ધિકરણ નીચે પૈકી કઈ પદ્ધતિ કરી શરાય છે ?
  • નીચા દબાણે નિસ્યંદન

  • બાષ્પ નિસ્યંદન 

  • સાદું નિસ્યંદન 

  • દ્રાવક નિસ્યંદન


20. બેન્ઝોઈક ઍસિડ અને ફિનોલનું મિશ્રણ નીચે પૈકી કયા જલીય દ્રાવણમાં સંપૂર્ણ દ્રાવ્ય થશે ? 
  • NaCl

  • NaOH

  • CaO

  • NaOH


Advertisement

Switch