પ્રુસિયન બ્લ્યૂ ક્યારે બને છે ?  from Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

Advertisement
41. પ્રુસિયન બ્લ્યૂ ક્યારે બને છે ? 
  • જ્યારે ફેરસલ્ફેટની feCl3 સાથે પ્રક્રિયા થાય ત્યારે

  • જ્યારે ફેરએમોનિયમ સલ્ફેટની FeClસાથે પ્રક્રિયા થાય ત્યારે 

  • જ્યારે ફેરસ્લ્ફેટની Na4[Fe(CN)6] સાથે પ્રક્રિયા થાય ત્યારે

  • જ્યારે એમોનિયમ સલ્ફેટની FeCl3 સાથે પ્રક્રિયા થાય ત્યારે


C.

જ્યારે ફેરસ્લ્ફેટની Na4[Fe(CN)6] સાથે પ્રક્રિયા થાય ત્યારે


Advertisement
42. લેસાઈન કસોટી કોની પરખ માટે વપરાય છે ? 
  • ક્લોરિન

  • નાઈટ્રોજન 

  • સલ્ફર 

  • આપેલા બધા


43.
એક કાર્બનિક સંયોજનમાં C, H અને N ના ટકા અનુક્રમે 40, 13.33 અને 46.67 છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું હશે ? 
  • C2H7N

  • CH4N

  • CH4N

  • C2H7H2


44.

 

એક કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને ઑક્સિજન છે. તેમાં રહેલાં તત્વોનું પરિક્ષણ કરતાં કાર્બન 38.71 % અને હાઇડ્રોજન 9.67 % જણાયું. આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર થશે. 

  •  

    CH2O

  •  

    CH4O

  •  

    CH3O

  •  

    CHO


Advertisement
45. જેલ્ડાહલની પદ્ધતિ કય તત્વના પરિમાપનની પદ્ધતિ છે ? 
  • હેલોજન

  • સલ્ફર 

  • નાઈટ્રોજન

  • ઑક્સિજન


46. નેપ્થેલિન અને બેન્ઝોઈક ઍસિડના મિષ્રણનું અલગીકરણ કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે ? 
  • ઉર્ધ્વપાતન

  • કોમેટ્રોગ્રાફી 

  • સ્ફટીકીકરણ 

  • નિસ્યંદન 


47. સલ્ફરની પરખ માટેની લેસાઈન કસોટીમાં મળતો જાંબલી રંગ કયા પદાર્થને આભારી છે ? 
  • Fe4[Fe(CN)6]3

  • Na4[Fe(CN)5NOS]

  • Fe2(SO)3


48. અણુભાર નકી કરવા ઘણી વખત કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે, 
  • તે ઝડપથી પ્રાપ્ય છે.

  • તે કાર્બનિક પદાર્થનો દ્રાવક છે.

  • તેનો મોલલ અવનયન અચળંક ઘણો ઊંચો છે. 

  • તે બાષ્પશીલ છે. 


Advertisement
49. ટોટ્યુઈનના બાષ્પનિષ્યંદનમાં બાષ્પમાં ટોલ્યુઈનનું દબાણ 
  • બેરોમિટરના દબાણ કરતાં ઓછું હોય છે. 

  • બેરોમિટરના દબાણ જેટલું હોય છે. 

  • સાદા નિસ્યંદનમાં ટોલ્યુઈનના બાષ્પદબાણ જેટલું હોય છે. 

  • સાદા નિસ્યંદનમાં ટોલ્યુઈનના બાષ્પદબાન કરતાં વધારે હોય છે.


50.
એક કાર્બનિક સંયોજનમા C = 40 %, O = 53.34 % અને છે. H = 6.60 % આ સંયોજનનું પ્રમાણ્સૂચક સૂત્ર શોધો.
  • CHO

  • CH2O

  • CH2O4

  • C2HO


Advertisement

Switch