àª•à«…રિયસ પદ્ધતિમા 0.088 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 0.285 ગ્રામ AgCl ગ્રામ મળે છે. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનનું પ્રમાણ ગણો.  from Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

51. નીચેનામાંથી કયા પદાર્થ માટે જેલ્ડાહલની પદ્ધતિ વાપરી શકાય નહિ ? 
  • આપેલ પૈકી એક પણ નહી 


52.

 

0.26 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી  0.36 ગ્રામ BaSO4 મળે છે. સંયોજનમાં સલ્ફરના ટકા શોધો. 

  •  

    26 %

  •  

    19.0 %

  •  

    9.9 %

  •  

    31 %


53. લેસાઈન કસોટી વડે હેલોજનની પરખ કરતી વખતે કયાં તત્વોની હાજરી અવરોધરૂપ બને છે ? 
  • નાઈટ્રોજન

  • સલ્ફર 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


54. લેસાઈન દ્રાવણમાં FeCl3 ઉમેરાતા જોવા મળતો લલ રંગ કયાં તત્વોની હાજરી સૂચવે છે ?
  • નાઈટ્રોજન

  • સલ્ફર 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


Advertisement
55.
કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઈડ્રોજન અને ઑક્સિજનનું વજનથી પ્રમાણ 6:1:8 છે. જો આ સંયોજનની બાષ્પઘનતા30  હોય, તો તેનુ અણુસુત્ર શોધો. 
  • C2H3O4

  • C2H4O2

  • CH4O

  • C2H2


56. કઈ કસોટી હેલોજનની પરખ માટે વપરાય છે ?
  • લિબિગ કસોટી

  • બાઈલસ્ટાઈન કસોટી

  • જેલ્ડાહલની પદ્ધતિ 

  • સોડાલાઈમ કસોટી 


57. કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરની પરખ દરમિયાન મળતા કાળા રંગના અવક્ષેપ કયા પદાર્થને આભારી છે ? 
  • PbS

  • (CH3COO)2 pb

  • Na2S

  • CH3COOH


58. નીચેના પૈકી કયો પદાર્થ પ્રુસિયન વાદળી રંગ ધરાવે છે ? 
  • (NH2)2[MoO4]

  • Na4[Fe(CN)6]

  • Fe4[Fe(CN)6]3

  • Na2[Fe(CN)5NO]

Advertisement
Advertisement
59.

 

કૅરિયસ પદ્ધતિમા 0.088 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 0.285 ગ્રામ AgCl ગ્રામ મળે છે. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનનું પ્રમાણ ગણો. 

  •  

    70.7%

  •  

    63.84 %

  •  

    80.11 %

  •  

    82.6 %


C.

 

80.11 %

percent sign space Cl space equals space fraction numerator 35.5 space cross times cross times space 0.285 space cross times space 100 over denominator 143.5 space cross times space 0.088 end fraction space equals space 80.11

percent sign space Cl space equals space fraction numerator 35.5 space cross times cross times space 0.285 space cross times space 100 over denominator 143.5 space cross times space 0.088 end fraction space equals space 80.11


Advertisement
60. નીચેનામાંથી કયું સંયોજન નાઈટ્રોજનની પરખ માટેની લેસાઈન કસોટી આપશે નહિ ? 
  • યૂરિયા

  • ઈથાઈલ એમાઈન 

  • હાઈડ્રેઝિન 

  • નાઈટ્રોઈથેન


Advertisement

Switch