કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઈડ્રોજન અને ઑક્સિજનનું વજનથી પ્રમાણ 6:1:8 છે. જો આ સંયોજનની બાષ્પઘનતા30  હોય, તો તેનુ અણુસુત્ર શોધો.  from Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

51. નીચેના પૈકી કયો પદાર્થ પ્રુસિયન વાદળી રંગ ધરાવે છે ? 
  • (NH2)2[MoO4]

  • Na4[Fe(CN)6]

  • Fe4[Fe(CN)6]3

  • Na2[Fe(CN)5NO]

52. લેસાઈન દ્રાવણમાં FeCl3 ઉમેરાતા જોવા મળતો લલ રંગ કયાં તત્વોની હાજરી સૂચવે છે ?
  • નાઈટ્રોજન

  • સલ્ફર 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


53. કઈ કસોટી હેલોજનની પરખ માટે વપરાય છે ?
  • લિબિગ કસોટી

  • બાઈલસ્ટાઈન કસોટી

  • જેલ્ડાહલની પદ્ધતિ 

  • સોડાલાઈમ કસોટી 


54. લેસાઈન કસોટી વડે હેલોજનની પરખ કરતી વખતે કયાં તત્વોની હાજરી અવરોધરૂપ બને છે ? 
  • નાઈટ્રોજન

  • સલ્ફર 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


Advertisement
55.

 

0.26 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી  0.36 ગ્રામ BaSO4 મળે છે. સંયોજનમાં સલ્ફરના ટકા શોધો. 

  •  

    26 %

  •  

    19.0 %

  •  

    9.9 %

  •  

    31 %


56. નીચેનામાંથી કયા પદાર્થ માટે જેલ્ડાહલની પદ્ધતિ વાપરી શકાય નહિ ? 
  • આપેલ પૈકી એક પણ નહી 


57.

 

કૅરિયસ પદ્ધતિમા 0.088 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 0.285 ગ્રામ AgCl ગ્રામ મળે છે. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનનું પ્રમાણ ગણો. 

  •  

    70.7%

  •  

    63.84 %

  •  

    80.11 %

  •  

    82.6 %


58. નીચેનામાંથી કયું સંયોજન નાઈટ્રોજનની પરખ માટેની લેસાઈન કસોટી આપશે નહિ ? 
  • યૂરિયા

  • ઈથાઈલ એમાઈન 

  • હાઈડ્રેઝિન 

  • નાઈટ્રોઈથેન


Advertisement
Advertisement
59.
કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઈડ્રોજન અને ઑક્સિજનનું વજનથી પ્રમાણ 6:1:8 છે. જો આ સંયોજનની બાષ્પઘનતા30  હોય, તો તેનુ અણુસુત્ર શોધો. 
  • C2H3O4

  • C2H4O2

  • CH4O

  • C2H2


B.

C2H4O2


Advertisement
60. કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરની પરખ દરમિયાન મળતા કાળા રંગના અવક્ષેપ કયા પદાર્થને આભારી છે ? 
  • PbS

  • (CH3COO)2 pb

  • Na2S

  • CH3COOH


Advertisement

Switch