Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

61.

 

0.38 ગ્રામ ડાયબેઝિક ઍસિડના સિલ્વર ક્ષારનું દહન કરતા 0.27 ગ્રામ સિલ્વર પ્રાપ્ત થયું. ઍસિડનો અણુભાર ગણો. 

  •  

    120

  •  

    60

  •  

    45

  •  

    90


Advertisement
62.
કૅરિયસ પદ્ધતિ વડે હેલોજનનું પરિમાપન કરતા 0.20 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 0.16 ગ્રામ AhBr મળ્યું. સંયોજનમાં બ્રોમિનના ટકા ગણો. 
  • 34.04 %

  • 32 %

  • 17.5 %

  • 38 %


A.

34.04 %


Advertisement
63. નીચેનામાંથી કઈ જોદમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ સમાન છે ? 
  • ગ્લિકોઝ અને સુક્રોજ

  • ઈથેનોલ અને એસિટિક ઍસિડ 

  • ગ્લુકોઝ અને અસિતિક ઍસિડ

  • મિથાઈલ ફોર્મેટ અને ખાંડ


64.
246 મિગ્રા કાર્બનીક સંયોજનનું સાંપૂર્ણ દહન કરતા 198 મિગ્રા COઅને 101.4 મિગ્રા H2O પ્રાપ્ત થાય છે. આ સયોજનમા C અને H ના ટકા ગણો.
  • 21.9, 43.0

  • 21.95, 4.58

  • 4.58, 24.6

  • 45.8, 21.9


Advertisement
65. કયા તત્વના પરિમાપનમાં I2O5 નો ઉપયોગ થાય છે ? 
  • ફૉસ્ફરસ

  • ઑક્સિજન 

  • હેલોજન 

  • નાઇટ્રોજન 


66.

 

ડ્યુમાસ પદ્ધતિ વડે નાઈટ્રોજનનું પરિમાપન કરતાં 0.2 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 300 K તાપમાને અને 715 મિલી દબાણે 40 મિલી નાઈટ્રોજન વાયુ એકઠો થયો. કાર્બનિક સયોજનમાં નાઈટ્રોજનનું પ્રતિશત પ્રમાણ ગણો. (300 K તાપમાને પાણીનું પૃષ્ઠતાણ – 15 મિમી) 

  •  

    42 %

  •  

    20.95 %

  •  

    17.5 %

  •  

    33.5 %


67.

 

એક ડાયાસિડિક બેઈઝના 0.984 ગ્રામ ક્લોરોપ્લેટિનેટ ક્ષારને ગરમ કરતાં 0.39 ગ્રામ પ્લેટિનમ મળ્યું, તો બેઈઝનો અણુભાર ગણો. 

  •  

    40

  •  

    90

  •  

    82

  •  

    65


68. કાર્બનિક સંયોજનમાં રહેલા ફૉસ્ફરસનું કૅરિયસ પદ્ધતિ વડે પરિમાપન કયા પદાર્થના સંદર્ભમાં કરવામાં આવે છે ? 
  • ઓર્થો ફૉસ્ફોરિક ઍસિડ 

  • એમોનિયમ મોલિબ્ડેટ 

  • ફૉસ્ફરસ પેન્ટોક્સાઇડ 

  • મૅગ્નેશિયમ પાયરોફોસ્ફેટ 


Advertisement
69.

 

જેલ્ડાહલની પદ્ધતિથી નાઈટ્રોજનનું પરિમાપન કરતાં 0.5 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ઉદ્દભવતો એમોનિયા વાયુ 10 મિલિ 1M H2SO4 નું તટસ્થીકરણ કરે છે. સંયોજનમાં નાઈટ્રોજનના ટકાની ગણતરી કરો.

  •  

    56 %

  •  

    64 %

  •  

    28 %

  •  

    14 %


70. કૅરિયસ પદ્ધતિ વડે હેલોજનનું પરિમાપન કરતાં કાર્બનિક સયોજનમાં રહેલા સિલ્વરનું રૂપાંતર કયા પદાર્થમાં થાય છે ?
  • સિલ્વર હેલાઇડ

  • સિલ્વર નાઇટ્રેટ 

  • સિલ્વર ઑક્સાઇડ 

  • સિલ્વર સલ્ફેટ 


Advertisement

Switch