કયું વિધાન/વિધાનો સાચાં છે ?(1) ઈન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે. (2) એલેનાઈન પ્રકાશક્રિયાશીલતાનો ગુણ ધરાવે છે. (3) આલ્બ્યુમિન પાણી અદ્રાવ્ય પ્રોટીન છે. (4) ઊનમાં પોલિપેપ્ટાઈડ શૃંખલાઓ H-બંધથી જોડાયેલી હોય છે. from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

51. પ્રોટીનનું α-સર્પિલ બંધારણ શેના વડે સ્થાયી હોય છે ? 
  • વાન્ડર વાલ્સ આકર્ષણ

  • H-બંધ 

  • પેપ્ટાઈડ બંધ 

  • -S-S- બંધ


52. આપેલ બે એમિનો ઍસિડમાંથી શક્ય ડાયપેપ્ટાઈડ ક્યાં બનશે ? 


  • P

  • P, R

  • Q, S

  • Q, R


Advertisement
53. કયું વિધાન/વિધાનો સાચાં છે ?
(1) ઈન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે. 
(2) એલેનાઈન પ્રકાશક્રિયાશીલતાનો ગુણ ધરાવે છે. 
(3) આલ્બ્યુમિન પાણી અદ્રાવ્ય પ્રોટીન છે. 
(4) ઊનમાં પોલિપેપ્ટાઈડ શૃંખલાઓ H-બંધથી જોડાયેલી હોય છે.
  • 1, 2, 4

  • 1, 3

  • 1, 2, 3

  • આપેલ પૈકી એક પણ નહી 


A.

1, 2, 4


Advertisement
54. પેપ્ટાઈડ બંધનું સાચુ નિરૂપણ કયું છે ?

Advertisement
55. ક્યું જોડાણ અયોગ્ય છે ?
  • ઍસિડિક ઍમિનો ઍસિડ – ગ્લુટામિક ઍસિડ

  • બેઝીક એમિનો ઍસિડ – આર્જિનિન 

  • આવશ્યક એમિનો ઍસિડ – વેલિન

  • તટસ્થ એમિનો ઍસિડ – લાયસિન 


56. ત્રણ એમિનો ઍસિડ X, Y, Z જુદા જુદા ક્રમમાં જોડાઈ અનુક્રમે કુલ કેટલા ટ્રાયપેપ્ટાઈડ અને પેપ્ટાઈડ બંધ બનાવે છે ? 
  • 6, 6

  • 3, 6

  • 6, 12

  • 9, 6


57. Gly-Ala-phe ટ્રાયપેપ્ટાઈડમાં N અંતઃઅવશેષ તરીકે કયો એમિનો ઍસિડ રહેલો છે ? 
  • Ala

  • Gly

  • phe

  • Ala અને phe 


58. આઠ એમિનો ઍસિડ પેપ્ટાઈડ બંધથી જોડાઈ લાંબી શૃંખલા બનાવે છે, તેને શું કહે છે ? 
  • પોલિપેપ્ટાઈડ

  • પેઓટીન 

  • ટ્રાયપેપ્ટાઈડ

  • એલિગોપેપ્ટાઈડ 


Advertisement
59. નીચે પૈકી કયો L-એલેનાઈન છે ?

60. કયું વિધાન યોગ્ય નથી ? 
  • જલીય દ્રાવણમાં એમિનો ઍસિડનું સ્વરૂપ H3N+ - CH (R) - COO- છે.

  • મોટા ભાગના એમિનો ઍસિડ ઉભયગુણધર્મી છે. 

  • બધા જ એમિનો ઍસિડ માટે સમવિભવબિંદુ એક જ PH મૂલ્ય ધરાવે છે. 

  • એમિનો ઍસિડ તેના મિશ્રણમાંથી વિદ્યુતકણસંચલન સાધન વડે અલગ કરી શકાય છે.


Advertisement

Switch