ન્યુક્લિઓસાઈડના જળવિભાજનથી શું મળે છે ? (P) પેન્ટોઝ શર્કરા (Q) નાઈટ્રોજન તત્વ ધરાવતા વિષમચક્રિય બેઈઝ (R) ફૉસ્ફોરિક ઍસિડ from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

71.
DNA માં રહેલા X, Y ઘટકો અનુક્રમે કયા છે ? 
  • થાયમિન, એડેનીન

  • એડેનીન, થાયમીન

  • સાઈટોસીન, ગ્વાનીન 

  • ગ્વાનીન, સાઈટોસીન 


72. કોઈ પણ સજીવમાં  DNA નું કાર્ય શું છે ? 
  • ચોક્કસ પ્રોટીનના સંશ્ર્લેષણ માટે સંદેશ આપે છે.

  • જમીનની માહિતી સાચવી રાખે છે. 

  • જુદી જુદી જાતીની ઓળખને વર્ષો સુધી જાળવી રાખે છે.

  • આપેલ તમામ


73. પાણીમાં દ્રાવ્ય અને એન્ટિઑક્સિડન્ટ વિટામિન નીચે પૈકી કયું છે ? 
  • K

  • D

  • C

  • E


74. B6, D અને E વિટામિન માટે સમાન પ્રાપ્તિસ્ત્રિત કયો ? 
1. ઈંડાની જરદી            2.ટામેટા                  3.સૂર્યપ્રકાશ
  • 1, 3

  • 1, 2

  • 1

  • 1, 2, 3


Advertisement
75. ન્યુક્લિઈક ઍસિડ કોનો પોલિમર છે ? 
  • α-એમિનો ઍસિડ

  • ન્યુક્લિઓસાઈડ 

  • ગ્લુકોઝ

  • ન્યુક્લિઓટાઈડ


76. RNA માં પિરિમિડીન બેઈઝ કયા છે ?
  • સાઈટોસીન, થાયમિન

  • સાઈટોસીન, યુરેસિલ 

  • સાઈટોસીન, ગ્વાનીન 

  • સાઈટોસીન, એડેનિન


77. ચર્મરોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
P. વિટામિન B1    Q. વિટામિન 6          R. વિટામિન H
  • Q

  • R

  • P, Q, R

  • P, Q


78. કયું વિટામિન વનસ્પતિમાંથી મળતું નથી ?
  • ફિલોક્વિનોન

  • સાયનોકોબાલએમાઈન 

  • એસ્કોર્બિક ઍસિડ 

  • α-ટેકોફેરોલ 


Advertisement
79. આનુવંશિકતા માટે જવાબદાર રસાયણ કયું છે ? 
  • હાર્મોન

  • પ્રોટિન

  • DNA

  • RNA


Advertisement
80. ન્યુક્લિઓસાઈડના જળવિભાજનથી શું મળે છે ? 
(P) પેન્ટોઝ શર્કરા 
(Q) નાઈટ્રોજન તત્વ ધરાવતા વિષમચક્રિય બેઈઝ 
(R) ફૉસ્ફોરિક ઍસિડ
  • P, R

  • Q, R

  • P, Q, R

  • P


A.

P, R


Advertisement
Advertisement

Switch