Important Questions of તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

61. વિદ્યુતવિભાજન પદ્ધતિથી કોનું નોષ્કર્ણ થઈ શકે છે ? 
  • સંક્રાંતિ ધાતુઓ 

  • ઉમદા ધાતુઓ 

  • નરમધાતુઓ 

  • અતિસક્રિય ધાતુઓ


62. દરિયાના પાણીના વિદ્યુતવિભાજનમાં ઍનોડ અને કૅથોડ પર કાયા પદાર્થો મળે છે ? દ્વાવણમાં શું રહે છે ?
  • ઍનોડ પર Cl2(g) કૅથોડ પર H2(g) દ્રાવણમાં NaOH

  • ઍનોડ પર H2(g) કૅથોડ પર Cl2(g) દ્રાવણમાં NaCl

  • ઍનોડ Cl2(g) પર કૅથોડ પર O2(g) દ્રાવણમાં NaOH 

  • ઍનોડ પર O2(g) કેથોડ પર H2(g) દ્રાવણમાં NaCl 


63. નીચેની કઈ ધાતુના શુદ્ધિકરણ્માં દ્રવગલન પદ્ધતિ વપરાય છે ? 
  • Ti

  • Hg

  • Sn

  • Zn


64. દરિયાના પાણીમાંથી ક્લોરિન મેળવવાની પ્રક્રિયામાં ΛG° અને E° નું મૂલ્ય કેટલું  છે ? 
  • +422 J, +2.186 V

  • -422 J, -2.186 V

  • +422 KJ, -2.186 V

  • -422 J, +2.186 V


Advertisement
65. કોના વડે પ્રક્ષાલન કરી અને મેળવવામાં આવે છે ? 
  • Zn

  • KCN

  • NaCN

  • A અને B 


66. દરિયાના પાણીનું વિદ્યુતવિભાજન કરી ક્લોરિન મેળવવાની પ્રક્રિયા નીચેના પૈકી કઈ છે ? 
  • 2 Cl to the power of minus subscript left parenthesis aq right parenthesis end subscript space rightwards arrow space Cl subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space 2 straight e to the power of minus
  • 2 Cl to the power of minus subscript left parenthesis aq right parenthesis end subscript space plus space 2 straight H subscript 2 straight O subscript left parenthesis 1 right parenthesis end subscript space rightwards arrow space straight H subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space Cl subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space 2 OH to the power of minus
  • NaCl subscript left parenthesis 1 right parenthesis end subscript space rightwards arrow space Na subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 1 half Cl subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • આપેલ બધા જ 


67. ઑક્સિડેશન-રિડક્સન પ્રક્રિયા મુખ્યત્વે કોના માટે વપરાય છે. ?
  • ધાતુ

  • અર્ધધાતુ 

  • અધાતુ 

  • બધાજ માટે


68. [Au(CN)2]- સકીર્ણ આયનનું કઈ ધાતુ વડે રિડક્સન કરી Au મેળવવામાં આવે છે ? 
  • Zn

  • Cu

  • Al

  • Fe


Advertisement
69. ઝિંક જેવી પ્રમાણમાં નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુના શુદ્ધિકરણમાં નીચેની કઈ પદ્ધતિ વપરાય છે ?
  • બાષ્પ અવસ્થા શુદ્વિકરણ 

  • નિસ્પંદન 

  • ઝોન શુદ્વીકરણ 

  • દ્વવગલન 


70. અભિવાહક કોને કહે છે ? 
  • પિગલિત ઘનનું ગલનબિંદું નીચું હોય, તો તેને ઊંચું લાવવા ઉમેરાતા પદાર્થને

  • પ્રક્રિયાનું તપમાન ઊંચું લાવવા ઉમેરાતા પદાર્થને 

  • પ્રક્રિયાનો વેગ વધારવા ઉમેરાતા પદાર્થને

  • પિગલિત ઘનનું ગલનબિંદુ ખૂબ ઊંચુ હોય, તો તેને નીચું લાવવા ઉમેરતા પદાર્થને 


Advertisement

Switch