ઝોન શુદ્ધિકરણ પદ્ધતિમાં નીચેના કયા સિદ્વાતનો ઉપયોગ થાય છે ? from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

71. વાન આર્કેલ પદ્ધતિ દ્વારા નીચેની કઈ ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ? 
  • In, Ga

  • Zr, Ti

  • Ti, Zn

  • Zn, B


72. ઝોન શુદ્ધીકરણ પદ્ધતિથી નીચેની ધાતુઓમાંથી કોનું શુદ્ધિકરણ થાય છે ? 
  • સિલિકોન, જર્મેનિયમ, ટિન, ઝિંક, કૉપર

  • સિલિકોન, ગેલિયમ, બોરોન, ઈન્ડિયમ, જર્મેનિયમ

  • સિલિકોન, જર્મેનિયમ, ટિન, બોરોન, મરક્યુરી 

  • સિલિકોન,, ગેલિયમ, બોરોન, કૉપર, ટિન 


73. ક્રોમોટોગ્રાફિય પદ્ધતિમાં કોનું અલગીકરણ થઈ શકે છે ?
  • ઋણાયનો

  • રંગકો 

  • ધનાયનો 

  • આપેલા બધાં જ


74. ક્રોમોટોગ્રાફિય પદ્ધતિમાં કયો સિદ્ધાંત સમાયેલો છે ? 
  • અધિશોષણ

  • અવક્ષેપન 

  • જલેયકરણ 

  • વિઘટન 


Advertisement
75. શુદ્ધ નિકલ મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે ? 
  • વાન આર્કેલ

  • વિદ્યુતવિભાજન 

  • દ્રવગલન

  • મોન્ડ કાર્બોનિલ 


76. ટિટેનિયમ ધાતુમાં કોની અશુદ્ધિ છે ?
  • સલ્ફર 

  • નાઇટ્રોજન 

  • ઑક્સિજન 

  • B અને C 


Advertisement
77. ઝોન શુદ્ધિકરણ પદ્ધતિમાં નીચેના કયા સિદ્વાતનો ઉપયોગ થાય છે ?
  • કેટલીક શાતુઓની અશુદ્ધિઓ તેમની પિગલિત સ્થિતિમાં વધુ દ્રાવ્ય હોય છે.

  • કેટલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમના જલીય દ્રાવાણમાં અદ્રાવ્ય હોય છે. 

  • કેટૅલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમની પિગલિત સ્થિતિમાં અલ્પ હોય છે.

  • કેટલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમની પિગલિત સ્થિતિમાં વધુ દ્રાવ્ય હોય છે, પરંતુ ધન અવસ્થામાં ઓછી દ્રાવ્ય હોય છે. 


D.

કેટલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમની પિગલિત સ્થિતિમાં વધુ દ્રાવ્ય હોય છે, પરંતુ ધન અવસ્થામાં ઓછી દ્રાવ્ય હોય છે. 


Advertisement
78. વિદ્યુતવિભાજનમાં દ્રાવણમાંના ધાતુઆયનનું રિડકશન કૅથોડ પર શુદ્ધ ધાતુ ક્યારે જમા થાય છે ? 
  • જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય અને ધન હોય.

  • E° નું મૂલ્ય ઋણ હોય.

  • જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય અને ઋણ હોય. 

  • ΛG° નું મૂલ્ય ધન હોય. 


Advertisement
79. અશુદ્ધ નિકલ bold rightwards arrow with bold space bold space bold space bold x bold space bold space bold space on top નિકલ ટેટ્રા કાર્બોનિલ bold rightwards arrow with bold space bold space bold space bold Y bold space bold space bold space on top શુદ્ધ નિકલ + CO આ સમીકરણમાં X અને Y દર્શાવો. 
  • X = CO2,300 - 330 K        Y = 400 - 450 K

  • X = CO2,330 - 350 K        Y = 450 - 470 K

  • X = CO,330 - 350 K        Y = 450 - 1470 K

  • X = CO2,300 - 330 K 


80. ક્રોમોટોગ્રાફિય પદ્ધતિમાં કયા અલગીકરણ થઈ શકે છે ? 
  • ફિલ્ટર પેપર 

  • Al2O3

  • નિષ્ક્રિય વાયુ 

  • આપેલ બધા જ


Advertisement

Switch