નીચેનું કયું વિધાન ખોટું છે ? from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

91. નીચેના પૈકી ઍલ્યુમિનિયમની મિશ્ર ધાતુ કઈ છે ? 
  • સ્ટીલ

  • ઍલ્ટામેટલ

  • જર્મન સિલ્વર 

  • અલ્નિકો 


92. કૉપરના નિષ્કરષ્ણ દરમિયાન કયા પદાર્થો વચ્ચેની પ્રક્રિયાથી સ્લેગ બને છે ? 
  • રેતી અને આયર્ન સલ્ફાઈડના

  • આયર્ન ઍક્સાઈડ અને ક્યુપ્રસ સલ્ફાઈડના 

  • સિલિકા અને આયર્ન ઑક્સાઈડના 

  • રેતી અને ક્યુપ્રસ ઑક્સાઈડના


93. શુદ્ધ કૉપરમાં કઈ અશુદ્ધિઓ હોય છે ? 
  • મુખ્યત્વે– સલ્ફર, ઝિંક અલ્પપ્રમાણમાં As, Sb, Fe, Bi, Au, Pt

  • મુખ્યત્વે – લોખંડ, ઝિંક અલ્પપ્રમાણમાં Al, Ag, Au, Pt, Sn 

  • મુખ્યત્વે – સલ્ફર, આર્સેનિક અલ્પપ્રમાણમાં Zn, Sb, Fe, Si, As, Au

  • મુખ્યત્વે – સલ્ફર, ઝિંક અલ્પપ્રમણમાં As, Sb, Zn, Bi, Si, Au, Pt 


94. વૈજ્ઞાનિક તાલાના ભાગો બનાવવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? 
  • Fe

  • Zn

  • Al

  • Cu


Advertisement
95. બૉક્સાઈટનું અણુસુત્ર કયું છે ? 
  • Al subscript 2 straight O subscript 3 space times space straight H subscript 3 straight O
  • Al subscript 2 straight O subscript 3 space times space 2 straight H subscript 2 straight O
  • Al2O3

  • આપેલ પૈકી એક પણ નહી 


96. નીચેની કઈ ઍલ્યુમિનિયમની મિશ્ર ધાતુ નથી ? 
  • કોન્સ્ટન્ટ 

  • અલ્નીકો 

  • મૅગ્નેલિયમ 

  • ડ્યુરેલ્યુમિનિયમ


Advertisement
97. નીચેનું કયું વિધાન ખોટું છે ?
  • કુદરતમાં મળી આવતં કૉપર સલ્ફાઈડ ખનિજોમાં આશરે 2% કૉપર હોય છે.

  • કૉપરને સલ્ફર માટે ઓછું આકર્ષણ હોવાથી તેનું સહેલાઈથી રિડક્શન થાય છે.

  • મુક્ત અવસ્થામાં મળતા કૉપર સાથેની અશુદ્ધિઓ દૂર કરતાં આશરે 5% કૉપર મળે છે. 

  • પાઈરાઈટસની નીચી જાતની કાચી ધાતુ માટે ભીની ધાતુ કર્મવિધિ વપરાય છે. 


B.

કૉપરને સલ્ફર માટે ઓછું આકર્ષણ હોવાથી તેનું સહેલાઈથી રિડક્શન થાય છે.


Advertisement
98. ઍલ્યુમિનિયમ ધાતુ મેળવવા નીચેનમાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે ? 
  • ઍલ્યુમિનાને કાર્બન સાથે ગરમ કરતાં

  • પિગલિત ઍલ્યુમિના અને ક્રાયોલાએટ વડે વિદ્યુતવિભાજન 

  • ઍલ્યુમિનાને વત ભઠ્ઠીમાં ગરમ કરતાં 

  • પાયરો ધાતુ કર્મ વિધિના પદ્ધતિ દ્વારા


Advertisement
99. મોટે ભાગે કઈ કાચી ધાતુમાંથી કૉપરનું નિષ્ક્રર્ષણ કરવામાં આવે છે ? 
  • કોપરપાઈરાઈટ્સ 

  • મેલેકાઈટ

  • ક્યુપ્રાઈટ 

  • કૉપરગ્લાન્સ


100. હોલ-હેરોલ્ટ પ્રક્રમમાં ઍનોડ પર કિલોગ્રામ ઍલ્યુમિનિયમના ઉત્પાદન દરમિયાન કેટલો કાર્બન ખવાઈ જાય છે ? 
  • 0.5 ગ્રામ

  • 5 ગ્રામ 

  • 0.25 કિલિગ્રામ 

  • 0.5 કિલોગ્રામ


Advertisement

Switch