Cu2O અને Cu2S ના મિશ્રણને તપાવવાથી કઈ નિપજો બનશે ?  from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

101. સલ્ફર દૂર કરવા માટે પાયરાઈટસને ગરમ કરવાની ક્રિયાવિધિને ............ કહે છે ? 
  • કૅલ્શિનેશન

  • ભૂંજન 

  • પ્રદ્રાવણ 

  • બેસેમરીકરણ


102. નીચેના પૈકી કઈ કૉપરની મિશ્ર ધાતુ છે ? 
  • ડ્યુરેલ્યુમિન

  • એલ્નિકો 

  • ઍલ્યુમિનિયમ બ્રોન્ઝ 

  • મૅગ્નેલિયમ


103. કૉપર ધાતુને તેની સલ્ફાઈડ ખનીજમાંથી નિષ્ક્રર્ષણ કરવામાં આવે છે ત્યારે Cu ધાતુનું શમાંથી રિડક્શન થાય છે ?
  • SO2

  • SO3

  • Cu2O

  • FeS


Advertisement
104. Cu2O અને Cu2S ના મિશ્રણને તપાવવાથી કઈ નિપજો બનશે ? 
  • CuO + CuS

  • Cu + SO3

  • Cu2SO3

  • Cu + SO2


D.

Cu + SO2


Advertisement
Advertisement
105. ફોલ્લાવાળા તાંબાને હવાની હાજરીમાં ક્ષેપક ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે નીચેની કઈ ઘટના જોવા મળતી નથી ? 
  • Fe, Bi અને Znના સિલિકેટ કૉપર પર સ્લેગ તરીકે તરે છે.

  • As અને Sb ના બાષ્પશીલ ઍક્સાઈડ દૂર થાય છે. 

  • કૉપર બરડ બને છે.

  • આ દરમિયાન થોડા પ્રમાણમાં આયર્ન ઓક્સાઈડ બને છે. 


106. કૉપરના નિષ્કર્ષણમાં મેટે એ કોનું મિશ્રણ છે ? 
  • કૉપર (II) સલ્ફાઈડ અને આયર્ન (II) સલ્ફાઈડ

  • કૉપર (II) સલ્ફાઈડ અને આયર્ન (III) સલ્ફાઈડ 

  • કૉપર (I) સલ્ફાઈડ અને આયર્ન (III) સલ્ફાઈડ

  • કૉપર (I) સલ્ફાઈડ અને આયર્ન (II) સલ્ફાઈડ 


107. ઉષ્મા શુદ્ધિકરણ દરમિયાન કૉપર બરડ શથી બને છે ? 
  • કારણ કે ક્યુપ્રસ ઑક્સાઈડ ઉત્પન્ન થાય છે, જે કૉપરમાં ઓગળે છે. 

  • કારણ કે તેમાં મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. No

  • કારણ કે દ્રવ કૉપર પર કોલસો પાથરવામાં આવે છે. 

  • કારણ કે ડાળીનો વિચ્છેદક નિસ્પંદન થાય છે.


108. કૉપરનો ઉપયોગ નીચેના પૈકી શામાં થતો નથી ? 
  • બોઈલરની નળીઓ

  • વૈજ્ઞાનિક તુલના ભાગો 

  • ચલણી સિક્કા 

  • વિદ્યુતીય સાધનો


Advertisement
109. નીચેના પૈકી કઈ કોપરની મિશ્ર ધાતુ નથી ? 
  • મૅગ્નેશિયમ

  • ડેલ્ટામેટલ 

  • મુન્ટઝ મેટલ 

  • કોન્સ્ટન્ટ 


110. મુખ્યત્વે કઈ કાચી ધાતુમાંથી આયર્ન મેળવવામાં આવે છે ? 
  • આયર્ન પાયરાઈટ્સ

  • હેમેટાઈટ

  • મેગ્નેટાઈટ 

  • સિડેરાઈટ


Advertisement

Switch