ભુંજન દરમિયાન કાચી ધાતુ ZnS માટે કઈ બાબત અગત્યની છે ? from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

111. શુદ્ધ ઝિંક સલ્ફેટનું દ્રાવણ મેળવવા તેની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ? 
  • મંદ HCl

  • જલીય NaOH

  • મંદ H2SO4

  • CuSO4


112. વિદ્યુતવિભાજન વડે ઝિંકના શુદ્ધિકરણમાં ........
  • ઍનોડ તરીકે ગ્રેફાઈટ રહેલો છે.

  • ઍસિડિક ઝિંક સલ્ફેટ વિદ્યુતવિભાજ્ય તરીકે વર્તે છે.

  • કૅથોડ તરીકે અશુદ્ધ ધાતુ રહેલી છે. 

  • ધાતુ આયનનુ ઍનોડ પર રિડક્શન થાય છે. 


113. નીચેની કઈ ઘટના કૅલ્શિનેશન દરમિયાન જોવા મળે છે ? 
  • ફેરસ ઑક્સાઈડનું ફેરિક ઍક્સાઈડમાં રૂપાંતર થાય છે.

  • આયર્ન સલ્ફાઈડનું અયર્ન ઑક્સાઈડમાં રૂપાંતર થાય છે. 

  • ક્યુપ્રસ સલ્ફાઈડનું ક્યુપ્રસ ઑક્સાઈડમાં રૂપાંતર થાય છે. 

  • ક્યુપ્રસ ઑક્સાઈડનું ક્યુપ્રસ સલ્ફાઈડમાં રૂપાંતર થાય છે. 


114. રિડક્શન દ્વારા મેળવેલ સ્પેલ્ટરમં કઈ અશુદ્ધિઓ હોય છે ? 
  • Al, As, Sb, Fe

  • Fe, Al, Cu, Si

  • Fe, Cu, Si, Sb

  • Al, Sb, Bi, As


Advertisement
115. ઝિંંક ધાતુનો ઉપયોગ નીચેના પૈકી શામાં કરવામાં આવે છે ?
  • રોડક્શન દ્વારા Ag અને Au મેળવવા

  • વિદ્યુતકોષ બનાવવા. 

  • જર્મન-સિલ્વર મિશ્ર ધાતુ બનાવવા.

  • ઉપર્યુક્ત બધા જ


116. કૉલમ A ને કૉલમ B સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
  • 1-R, 2-T, 3-P,Q, 4-S

  • 1-S, 2-Q, 3-T, 4-R 

  • 1-R, 2-T,Q, 3-P, 4-S 

  • 1-S, 2-R, 3-Q, 4-T


117. વાતભઠ્ઠીમાં થતી પ્રક્રિયાઓ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
  • વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત

  • લ-શટેલિઅર 

  • ઉષ્માગતિશાસ્ત્ર

  • ઈલેક્ટ્રૉનેશન


118. ઝિંક બ્લેન્ડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ કઈ રીયતે કરવામાં આવે છે ? 
  • કાર્બન વડે રિડક્શન અને ભુંજન

  • ઈલેક્ટ્રોલિટિક રિડક્શન અને ભૂંજન 

  • અન્ય ધાતુ વડે રિડક્શન અને ભૂંજન

  • સ્વ. રિડક્શન


Advertisement
119. સ્પેલ્ટરમાંથી શુદ્ધ ઝિંક સલ્ફેટ મેળવવા નીચેની કઈ પદ્ધતિ અપનાવાય છે ? 
  • Al, Sb અને Asને યોગ્ય ઍસિડિક્તાવાળા દ્રાવણથી અલગ કરવામાં આવે છે.

  • મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. 

  • કેડમિયમનું ઝિંક રજ વડે અવક્ષેપન કરવામાં આવે છે. 

  • ઉપર્યુક્ત બધી જ


Advertisement
120. ભુંજન દરમિયાન કાચી ધાતુ ZnS માટે કઈ બાબત અગત્યની છે ?
  • ઓછામાં ઓછું ZnO બને.

  • શક્ય હોય તેટલું વધુમાં વધુ ZnO બને. 

  • ઝિંક સલ્ફેટ બનવો જોઈએ

  • SO2 વાયુ મુક્ત થવો જોઈએ. 


B.

શક્ય હોય તેટલું વધુમાં વધુ ZnO બને. 


Advertisement
Advertisement

Switch