ઘડતર લોખંડ ક્યારે બને છે ? from Chemistry તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

71. ક્રોમિયમ ધરાવતા સ્ટીલનો નીચેના પૈકી શામાં ઉપયોગ થાય છે ?
  • ઓટોમોબાઈલ 

  • કાપવાના યંત્રો 

  • રમકડાં 

  • પેન


Advertisement
72. ઘડતર લોખંડ ક્યારે બને છે ?
  • હેમેટાઈટ કાર્બનનું કાર્બન મૉનોક્સાઈડમાં રૂપાંતર કરે છે.

  • પિગ આયર્ન અને કોકના મિશ્રણમાં ગરમ હવા ફૂંકવાથી 

  • અભિવાહક તરીકે લાઈમસ્ટોન ઉમેરવામાં આવે છે. 

  • સલ્ફર, સિલિકોન તથા ફૉસ્ફરસનું ઍક્સિડેશન થઈ સ્લેગ સાથે નીકળી જાય છે. 


A.

હેમેટાઈટ કાર્બનનું કાર્બન મૉનોક્સાઈડમાં રૂપાંતર કરે છે.


Advertisement
73. પરાવર્તની ભઠ્ઠીમાં ઘડતર લોખંડમાંથી ભરતર લોખંડ બનાવવામાં આવે છે, ત્યારે નીચેનું વિધાન કયું સુસંગત નથી ? 
  • પરાવર્તનની ભઠ્ઠીમાં ગ્રેફાઈટનું પડ લગાવેલું હોય છે.

  • અભિવાહક તરીકે લાઈમસ્ટોન ઉમેરવામાં આવે છે. 

  • હેમેટાઈટ કાર્બનનું કાર્બન મોનોક્સાઈડમાં રૂપાંતર કરે છે.

  • સલ્ફર, સિલિકોન તથા ફૉસ્ફરસનું ઑક્સિડેશન થઈ સ્લેગ સાથે નીકળી જાય છે. 


74. વાતભઠ્ઠીમાં 500-800 K તાપમાનના ગળામાં નીચેની કઈ પ્રક્રિયા થાય છે ? 
  • CaO(S) + SiO2(s) → CaSiO3

  • Fe2O3(s) + CO(g) → 2FeO(s) + CO2(g)

  • FeO(s) + C(s) → Fe2 + CO2(g)

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
75. ઘડતર લોખંડનો નીચેના પૈકી શામાં ઉપયોગ થાય છે ? 
  • તાર

  • સાંકળો 

  • રમકડાં

  • વાસણૉ 


76. FeO(S) + C(g) → Fe(s) + CO2(g) આ પ્રક્રિયા વાતભઠ્ઠીમાં કયા તાપમાને થાય છે ? 
  • 500 - 900 K,

  • 900 - 1500 K,

  • 500 - 800 K, 

  • 500 - 600 K,


77. ઘડતર લોખંડ ક્યારે બને છે ? 
  • 2170 K થી ઉંચા તાપમાને

  • 2170 K

  • 1270 K - 2170 K

  • 1270 K


78. ભરતર લોખંડનો નીચેના પૈકી શામાં ઉપયોગ થાય છે ? 
  • સ્ટવ

  • સોરડાઓ 

  • બૉલ્ટ 

  • સાઈકલ


Advertisement
79. નિકલ ધરાવતા સ્યીલનો નીચેના પએકી શામાં ઉપયોગ થાય છે ?
  • દળવાનાં યંત્રોમાં

  • ખેતીવાડીન સાધનો 

  • વહાણના લંગર

  • એરોપ્લેનના ભાગો 


80. સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ નીચેના પેકી શામાં ઉપયોગ થાય છે ? 
  • ઓટોમોબાઈલ

  • પેન

  • માપવા માટેની ટેપ 

  • સાઈકલ 


Advertisement

Switch