એક આયનીય સંયોજન bcc રચના ધરાવે છે. જો તેની રચનામાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું લઘુતમ અંતર 175 pm હોય, તો તેનું મોલર કદ કેટલું થાય ? (ઋણ આયનો એકમ કોષના ખુના પર અને ધન આયનો એકમ કોષના અંત:કેન્દ્રિતમાં હોય છે.) from Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

101. આપેલ કયા પદાર્થના સ્ફતિકમાં શોટકી ક્ષતિ જોવા મળતી નથી ?
  • KCl

  • AgBr

  • ZnS

  • CsCl


102.
KCl અને NaCl સમાન સ્ફટિક-રચના ધરાવે છે. જો તેમાં ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે 0.74 અને 0.55 હોય, તો તેમના એકમ કોષની ધારન્ની લંબાઇનો ગુણોત્તર કેટલો હશે ?
  • 1.3454

  • 1.1226

  • 1.5432

  • 1.4525


103.
એક આયનીય સંયોજન એન્ટિક્લોરઇટ સ્ફતિક-રચના ધરાવે છે. (ઋણ આયનો fcc રચનામાં અને ધન આયનો સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે.) જો તેની નિયમિત સ્ફટિક રચનામાં તેના એકમ કોષની ધારની લંબાઇ 545 pm Pm હોય, તો અનુક્રમે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
  • 67.4 pm, 168.585 pm

  • 60.47 pm, 168.225 pm

  • 72.342 pm, 175.723 pm

  • 70.83 pm, 181.511 pm


104.
ZnS (વુર્ત્ઝાઇટ)ની સ્ફટિક-રચનામાં Zn2 આયનો hcp રચનામાં ગોઠવાયેલાં છે અને S2- આયનો એકાંતરે આવેલાં સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલાં છે. Zn2 અને S2- ની આયનીય ત્રિજ્યા અનુક્રમે 74 pm  અને  29.7 pm હોય, ZnS તો (વુર્ત્ઝાઇટ)ના એકમ કોષની ધારની લંબાઇ 'c' કેટલી હશે ?(નોંધ : અહીં આપેલ રકમ મુજબ ઋણ આયન કરતાં ધન આયન કદમાં મોટો છે.)
  • 276.53 pm

  • 349.18 pm 

  • 218.42 pm 

  • 326.28 pm


Advertisement
105.

કઈ ક્ષતિ તત્વ યોગમિતિય ક્ષતિનો પ્રકાર છે ?

  • ધાતુ વધારો ક્ષતિ

  • અશુદ્વિ ક્ષતિ 

  • શોટકી ક્ષતિ 

  • ધાતુ ઊણપ ક્ષતિ


106.
એક આયનીય સંયોજન ઍન્ટિજ્લોરાઇટ સ્ફતિક-રચના ધરાવે છે. (ઋણ આયનો fcc રચનામાં અને ધન આયનો સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલાં છે.) જો r + r- = 205 pm હોય, તો તે બે ઋણ આયનોનાં કેન્દ્રો વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હશે ?
  • 334.76 pm

  • 268.25 pm

  • 314.38 pm

  • 228.38 pm


107.
CsCl નું સ્ફટિકીકરણ અંત:કેન્દ્રિત ધન જાલક (bcc) પ્રમાણે થાય છે. જો તેના એકમ કોષની ધારની લંબાઇ 'a' હોય, તો નીચે આપેલાં સૂત્રોમાંથી કયું સાચું છે ? 
  • straight r subscript Cs space plus space straight r subscript Cl space equals space fraction numerator square root of 3 space times straight a over denominator 2 end fraction
  • straight r subscript Cs space plus space straight r subscript Cl space equals space fraction numerator 3 straight a over denominator 2 end fraction
  • straight r subscript Cs space plus space straight r subscript Cl space equals space 3 straight a
  • straight r subscript straight C subscript straight s end subscript space plus space straight R subscript Cl space equals space square root of 3 space times space straight a

Advertisement
108.
એક આયનીય સંયોજન bcc રચના ધરાવે છે. જો તેની રચનામાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું લઘુતમ અંતર 175 pm હોય, તો તેનું મોલર કદ કેટલું થાય ? (ઋણ આયનો એકમ કોષના ખુના પર અને ધન આયનો એકમ કોષના અંત:કેન્દ્રિતમાં હોય છે.)
  • 2.48 ઘન સેમી

  • 4.96 ઘન સેમી

  • 0.31 ઘન સેમી 

  • 0.62 ઘન સેમી


B.

4.96 ઘન સેમી


Advertisement
Advertisement
109.
એક ધાયુનું સ્ફટિકીકરણ પ્રમાણે થાય છે, તો તેમાં ઉદભવતા સમચતુષ્ફલકીય છિદ્રોના કેન્દ્ર વચ્ચેનું લઘુત્મ અંતર કેટલું થાય ? ધાતુ-પરમાણુની ત્રિજ્યા r છે. 
  • square root of 2 r
  • fraction numerator square root of 3 times r over denominator 2 end fraction
  • square root of 3 space times space r
  • 2r


110. જે સ્ફટિકમાં ........... હોય તેમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. 
  • ધન આયનોના સવર્ગાંક ઊંચા

  • ધન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત છે. 

  • ધન અને ઋણ આયનમાં કદ લગભગ સમાન 

  • ધન આયનો કરતાં ઋણ આયનોનાં કદ નાનાં


Advertisement

Switch