NH3, CH3NH2 અને (CH3)2NH માટે બેઝિકતાનો ઊતરતો ક્રમ જણાવો. from Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

51. નીચે પૈકી કયો પ્રબળ બેઝિક છે ?
  • એનિલિન

  • બેન્ઝાઇલ એમાઇન

  • p-નાઇટ્રો એનિલિન 

  • m-નાઇટ્રો એનિલિન 


52. જલીય દ્વાવણમાં નીચે પૈકી કોણ પ્રબળ બેઝિક છે ?
  • મિથાઇલ એમાઇન

  • એનિલિન 

  • ડાયમિથાઇલ એમાઇન

  • ટ્રાય મિથાઇલ એમાઇન 


53. નીચે પૈકી કોણ સૌથી વધુ બેઝિક છે ?

54. નીચે પૈકી કયું સંયોજન સૌથી ઓછું બેઝિક છે ?
  • આપેલ પૈકી એક પ્ણ નહી 


Advertisement
55. નીચેનામાંથી કયો પ્રબળ બેઈઝ છે ?

56. નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?
  • એનિલિન એ ઇથાઇલ એમાઇન કરતાં નિર્બળ બેઝિક છે.

  • P-નાઇટ્રોએનિલિન એ એનિલિન કરતાં વધુ બેઝિક છે.

  • એનિલિન એ O-મિથોક્સિ એનિલિન કરતાં નિર્બળ બેઝિક છે.

  • P-મિથોક્સિ એનિલિન એ એનિલિન કરતાં નિર્બળ બેઝિક છે.


57.

 

નીચે પૈકી કોના માટે વિયોજન અચળાંકનું મૂલ્ય મહત્તમ હશે ?

  •  

    C6H5CH2OH

  •  

    CH3-C ≡ CH

  •  

    CH3 +NH3 Cl-

  •  

    C6H5OH


Advertisement
58. NH3, CH3NH2 અને (CH3)2NH માટે બેઝિકતાનો ઊતરતો ક્રમ જણાવો.
  • (CH3)NH > NH3 CH3NH2

  • CH3NH2 > NH3 > (CH3)2 NH

  • NH3 > CH3NH2 > (CH3)2 NH

  • CH3NH2 > (CH2)2NH > NH3


C.

NH3 > CH3NH2 > (CH3)2 NH


Advertisement
Advertisement
59.

 

નીચે પૈકી કોણ સૌથી વધુ બેઝિક છે ?

  •  

    O-નાઇટ્રૉ એનિલિન

  •  

    p-નાઇટ્રો એનિલિન 

  •  

    એનિલિન 

  •  

    m-નાઇટ્રો એનિલિન


60.

નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધુ બેઝિક છે ?

  • (CH3)3N

  • C6H5NH2

  • (CH3)2NH

  • CH3NH2


Advertisement

Switch