એક સ્પીસિઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 10, 9 અને 10 છે, તો તે સ્પીસિઝ માટે યોગ્ય સંજ્ઞા કઈ છે ? from Chemistry પરમાણ્વિય બંધારણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

11. 36 ગ્રામ શુદ્વ પાણી(H2O) માં કેટલા ઇલેક્ટ્રોન હોય છે ?
  • 1.2044 cross times1025

  • 1.2044 cross times1021

  • 6.022 cross times 1025

  • 2.44 cross times 1025


12. પરમાણુમાં ઇલેક્ટ્રોનના કક્ષિય ભ્રમણને કારણે જો વિકિરણ સ્વરૂપે ઊર્જાનું ઉત્સર્જન થાય, તો ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં આકર્ષાવા લગભગ કેટલો સમય લાગશે ?
  • 10-10 S

  • 10-7 S

  • 10-8 S

  • 10-5 S


13. એક સ્પીસિઝમાં ઇલેક્ટ્રૉન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 24, 26 અને 30 છે, તો તે સ્પીસિઝ માટે યોગ્ય સંજ્ઞા કઈ છે ?
  • Fe2

  • Zn2

  • Mn2

  • Fe3


14. ફોટોનની શક્તિ આપેલમાંથી કોના સમચનમાં હોય છે ?
  • 1 over straight v
  • square root of straight v
  • straight lambda
  • v


Advertisement
15. પરમાણ્વિય-ક્રમાંક (Z) અને ન્યુટ્રોનની સંખ્યા (n) માટે આપેલમાંથી કઈ જોડ સમભારિકોની છે ?
  • (i) Z = 18, n = 22 (ii) Z = 20, n = 20 

  • (i) Z = 18, Z = 21 (ii) Z = 20, n = 20

  • (i) Z = 18, n = 22 (ii) Z = 20, n = 19 

  • (i) A = 18, Z = 22 (ii) Z = 20, n = 21


16. દળક્રમાંક (A) અને પરમાણ્વિય-ક્રમાંક (Z) માટે આપેલમાંથી કઈ જોડ આઇસોટોનની છે ?
  • (i) A = 30, Z = 15 (ii) A = 31, Z = 14

  • (i) Z = 32, Z = 15 (ii) A = 30, Z = 14

  • (i) A = 31, Z = 16 (ii) A = 32, Z = 14 

  • (i) A = 31, Z = 15 (ii) A = 30, Z = 14


17. CNસાથે સમઇલેક્ટ્રોનીય અણુ કયો છે ?
  • NO

  • CH4

  • O2

  • N2


18. આઇસોટોન એટલે ..... 
  • દળક્રમાંક અને પરમાણ્વિય-ક્રમાંક જુદા જુદા હોય પણ ઇલેક્ટ્રૉનની સંખ્યા સરખી હોય.

  • દળક્રમાંક અને પરમાણ્વિય-ક્રમાંક જુદા જુદા હોય પણ ન્યુટ્રૉનની સંખ્યા સરખી હોય.

  • પરમાણ્વુય-ક્રમાંક સમાન હોય, દળક્રમાંક જુદા જુદા હોય અને ન્યુટ્રૉનની સંખ્યા જુદી જુદી હોય. 

  • દળક્રમાંક અને પરમાણ્વિય-ક્રમાંક સમાન હોય પણ ન્યુટ્રૉનની સંખ્યા જુદી જુદી હોય.


Advertisement
Advertisement
19. એક સ્પીસિઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 10, 9 અને 10 છે, તો તે સ્પીસિઝ માટે યોગ્ય સંજ્ઞા કઈ છે ?
  • F

  • F-

  • F2-

  • Na


B.

F-


Advertisement
20. straight alpha minusકણ પ્રકીર્ણન પ્રયોગમાં લેવાયેલ સોનાના વરખની જાડાઇ કેટલી હતી ?
  • 10-5 CM

  • 100 straight mum

  • 10-2 cm

  • 10-9 m


Advertisement

Switch