ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની રચના શેના પર આધારિત છે ? from Chemistry પરમાણ્વિય બંધારણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

21. ફોટોનનું વેગમાન શેના સમચનમાં હોય છે ?
  • v

  • square root of straight lambda
  • 1 over straight C
  • 1 over straight m

22. bold 400 bold space bold A with bold degree on top તરંગલંબાઇ ધરાવતા વિકિરણના ફોટોનનું એક આઇન્સ્ટાઇન મૂલ્ય કેટલું થાય ?
  • 2.99263 space cross times space 10 to the power of 6 spaceજુલ/મોલફોટોન
  • 2.99263 space cross times space 10 to the power of 14 જુલ/મોલફોટોન
  • 2.99263 space cross times space 10 to the power of 5 જુલ/મોલફોટોન
  • 2.99263 space cross times space 10 to the power of 12 spaceજુલ/મોલફોટોન

23. સામાન્ય માઇસ્ક્રોસ્કોપની રચના શેના પર આધારિત છે ?
  • પ્રકાશની કણપ્રકૃતિ

  • ઇલેક્ટ્રૉનની કણપ્રકૃતિ 

  • ઇલેક્ટ્રોનની તરંગ-પ્રકૃતિ

  • પ્રકાશની તરંગ-પ્રકૃતિ 


24. ગતિશીલ કણ સાથે સંકળાયેલા દ્વવ્ય-તરંગની તરંગલંબાઇ, તેની ગતિશક્તિ અને તેના દળ વચ્ચેનો સંબંધ કયો છે ?
  • straight lambda space equals space fraction numerator straight m over denominator square root of 2 hE end root end fraction
  • straight lambda space equals space fraction numerator straight h over denominator square root of mE end fraction
  • straight lambda space equals space fraction numerator straight h over denominator square root of 2 mE end root end fraction
  • straight lambda space equals space fraction numerator straight h over denominator square root of mE end fraction

Advertisement
25. 500 nm તરંગલંબાઇ ધરાવતા વિકિરણના ફોટોનની શક્તિ કેટલી હશે ?
  • 3.97 space cross times space 10 to the power of negative 17 end exponent જૂલ
  • 3.97 space cross times space 10 to the power of negative 10 end exponentજૂલ
  • 3.97 space cross times space 10 to the power of negative 19 end exponent જૂલ
  • 3.97 space cross times space 10 to the power of negative 12 end exponent spaceજૂલ

Advertisement
26. ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની રચના શેના પર આધારિત છે ?
  • પ્રકાશની તરંગ-પ્રકૃતિ

  • પ્રકાશની કણપ્રકૃતિ 

  • ઇલેક્ટ્રોનની તરંગ-પ્રકૃતિ

  • ઇલેક્ટ્રૉનની કણપ્રકૃતિ 


C.

ઇલેક્ટ્રોનની તરંગ-પ્રકૃતિ


Advertisement
27.

એક ઇલેક્ટ્રૉનની ગતિશક્તિ bold 1 bold. bold 64 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 17 end exponent જૂલ છે. તો તે ઇલેક્ટ્રૉનની તર6ગલંબાઇ કેટલી હશે ? (ઇલેક્ટ્રોનનું bold 9 bold. bold 109 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 31 end exponent bold space bold kg દળ છે.)

  • 12.0 nm

  • 0.21 nm

  • 1.2 nm

  • 1.2 straight A with degree on top


28. આપેલમાંથી કયા ગતિશીલ કણની તરંગ-પ્રકૃતિ નોંધી શકાતી નથી ?
  • 1.0 mg દળ ધરાવતો કણ

  • p

  • e-

  • H પરમાણુ


Advertisement
29. ફોટોનની શક્તિ આપેલમાંથી શેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ?
  • તરગલંબાઇ

  • ગતિ

  • આવૃત્તિ 

  • વેગમાન 


30. ઇલેક્ટ્રૉન માઇસ્ક્રોપની મદદથી કેટલા ગણું આવર્ધન દર્શાવી શકાય છે ?
  • 1.5 space cross times space 10 to the power of 7 ગણું
  • 1.5 space cross times space 10 to the power of 4 space end exponentગણું
  • 1.5 space cross times space 10 to the power of 5 ગણું
  • 1.5 space cross times space 10 to the power of 6 space end exponentગણું

Advertisement

Switch