56.બોહરની અભિધારણા અનુસાર પરમાણાની P કક્ષામાં ઇલેક્ટ્રૉનની ઝડપ કેટલી હશે ?
Advertisement
57.
પોટૅશિયમ પરમાણુની આયનીકરણ શક્તિ 416 કિ.જૂલ મોલ-1 છે, તો વાયુરૂપ પોટૅશિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા વિકિરણની મહત્તમ તરંગલંબાઇ કઈ હશે ?
A.
Advertisement
58.
બોહરની અભિધારણા અનુસાર હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષાની ત્રિજ્યા મીટર હોય, તો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે ? ઇલેક્ટ્રોનનું દળ
Advertisement
59.
એક ધાતુમાંથી ઇલેક્ટ્રૉનને ઉત્સર્જિત કરવા ઓછામાં ઓછી આવૃત્તિવાળા ફોટોનની જરૂર પડે છે. જો આવૃતિવાળા વિકિરણને તે ધાતુની સપાતી પર આપતા કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ કેટલી હશે ?
જૂલ
જૂલ
જૂલ
60.
લિથિયમ પરમાણુની આયનીકરણ શક્તિ 520 કિ.જૂલ મોલ-1 છે, તો વાયુરૂપ લિથિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઓછામાં ઓછી કેટલી આવ્ર્ત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડે ?