ક્ષોભ આવરણ તેમજ સમતાપ આવરન એમ બંનેમાં હાજર હોય તેવા ઘટક ......... છે. from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
1. ક્ષોભ આવરણ તેમજ સમતાપ આવરન એમ બંનેમાં હાજર હોય તેવા ઘટક ......... છે.
  • N2

  • O2

  • O2 અને N2

  • આપેલ પૈકી એક પણ નહી 


C.

O2 અને N2


Advertisement
2. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન ........... વિજ્ઞાન છે.
  • આંતરશાખીય 

  • અવકાશીય 

  • ભૌતિક 

  • ભુસ્તર


3. નીચેનામાંથી કયો ધીમો વિઘટનીય પ્રદૂષક છે ? 
  • ભારે ધાતુઓ

  • નકામા શાકભાજી

  • ખેતીવાડીનો કચરો 

  • DDT


4. પેટ્રોલ અથવા ડીઝલના અપૂર્ણ દહનને લીધે પેદા થતા ધુમાડામાં કયા વાયુનું પરિક્ષણ થાય છે ?
  • CO

  • SO2

  • NO2

  • CO2


Advertisement
5. સમતાપ આવરન દરિયાની સપાટીથી .......... કીલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે ?
  • 40 થી 50

  • 10 થી 50

  • 10 થી 25

  • 40 થી 30


6. નીચેનામાંથી ઝડપી વિઘટનીય પ્રદૂષક કયો છે ? 
  • શકભાજીનો કચરો

  • પ્લાસ્ટિક 

  • ભારે ધાતુઓ 

  • કૃષિ કચરો 


7. 3-4 બેન્ઝાપયરિનનું અણુસુત્ર .......... છે. 
  • C12H20

  • C12H10

  • C20H12

  • CO


8. કયા પ્રદૂષકો માનવજાત માટે વધુ નુકશાનકર્તા સાબિત થયા છે ?
  • ઝડપી વિઘટનીય પ્રદૂષકો

  • ધીમાં વિઘટકીય પ્રદુષકો

  • અવિઘટનીય પ્રદૂષકો 
  • આપેલા બધા જ 


Advertisement
9. ક્ષોભ-આવરણમાં નીચેના પૈકી કયો ઘટક હાજર હોય છે ?
  • પાણીની વરાળ  

  • આર્ગોન

  • CO2

  • ત્રણેય


10. નીચેના માથી કયો અવિઘટનીય પ્રદૂષક છે ?
  • રેડિયો સક્રિય કચરો

  • ખેતીવાડીવો કચરો

  • પ્લાસ્ટિક 

  • DDT


Advertisement

Switch