ગ્લૉબલ વૉર્મિંગમાં O2, N2O અને H2O નો ફાળો ....... પ્રમાણમાં છે.  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

31. કયા રોગનું પ્રમાણ ગ્રીન હાઉસ અસરને લીધે વધે છે ? 
  • પીળો તાવ

  • ડેન્ગ્યૂ 

  • મૅલેરિયા 

  • આપેલ તમામ


32. ગ્રીન હાઉસ વાયુઓનો ગ્લોબલ વૉર્મિંગમાં ફાળાનો યોગ્ય ઊતરતા ક્રમ કયો છે. 
  • O3 > CO2 > CH4 > CFC

  • CO2 > CH4 > CFC > O3

  • O3 > CO2 > CFC > CH4

  • CO2 > O3 > CH4 > CFC


33. ગ્લૉબલ વૉર્મિંગમાં હાસ્ય વાયુનો ફાળો ......... % છે. 
  • 19

  • 4

  • 8

  • 2


34. ગ્રીન હાઊસ વાયુઓનો GWP આધારિત કયો ક્રમ સાચો છે ? 
  • CFC > N2O > CO2 > CH4

  • CFC > N2O > CH4 > CO2

  • CFC > CH4 > N2O > CO2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
35. CFC નીચેના પૈકી શામાં વપરાય છે ? 
  • ઑઈલ પેઈન્ટમાં

  • ફોમ પ્લાસ્ટિક કપમાં 

  • ઍરકન્ડિશનરમાં

  • આપેલા બધામાં


36. ગ્લૉબલ વૉર્મિંગમાં CFC નો ફાળો ઓઝોન કરતાં કેટલા ટકા વધુ છે ?
  • 9 %

  • 8 %

  • 17 %

  • 15 %


37. N2O એ CFC કરતાં કેટલામાં ભાગનો GWP ધરાવે છે ?
  • 25 મા ભાગનો

  • 150 માં ભાગનો 

  • 10,000 માં ભગમો 

  • 38,000 માં ભાગમાં


38. ગ્રીન હાઈસ અસર ન હોય, તો પૃથ્વીનું તાપમાન, અત્યાર સુધીના તાપમાન કરતાં ........ હોય.
  • 30° સે જેટલું વધુ

  • બમણુ

  • અડધું

  • 30° સે જેટલું ઓછું


Advertisement
Advertisement
39.

ગ્લૉબલ વૉર્મિંગમાં O2, N2O અને H2O નો ફાળો ....... પ્રમાણમાં છે. 

  • 4 : 2 : 2

  • 1 : 2 : 4

  • 4 : 2 : 1

  • 2 : 2 : 1


C.

4 : 2 : 1


Advertisement
40. ગ્રીન હાઉસ અસર ....... ને લીધે થાય છે ? 
  • NO

  • NO2

  • CO2

  • CO


Advertisement

Switch