ગ્રીન હાઉસ વાયુઓનો ગ્લોબલ વૉર્મિંગમાં ફાળાનો યોગ્ય ઊતરતા ક્રમ કયો છે.  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

31. N2O એ CFC કરતાં કેટલામાં ભાગનો GWP ધરાવે છે ?
  • 25 મા ભાગનો

  • 150 માં ભાગનો 

  • 10,000 માં ભગમો 

  • 38,000 માં ભાગમાં


32. ગ્રીન હાઈસ અસર ન હોય, તો પૃથ્વીનું તાપમાન, અત્યાર સુધીના તાપમાન કરતાં ........ હોય.
  • 30° સે જેટલું વધુ

  • બમણુ

  • અડધું

  • 30° સે જેટલું ઓછું


33. ગ્લૉબલ વૉર્મિંગમાં CFC નો ફાળો ઓઝોન કરતાં કેટલા ટકા વધુ છે ?
  • 9 %

  • 8 %

  • 17 %

  • 15 %


34. ગ્રીન હાઊસ વાયુઓનો GWP આધારિત કયો ક્રમ સાચો છે ? 
  • CFC > N2O > CO2 > CH4

  • CFC > N2O > CH4 > CO2

  • CFC > CH4 > N2O > CO2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
35. ગ્લૉબલ વૉર્મિંગમાં હાસ્ય વાયુનો ફાળો ......... % છે. 
  • 19

  • 4

  • 8

  • 2


36. ગ્રીન હાઉસ અસર ....... ને લીધે થાય છે ? 
  • NO

  • NO2

  • CO2

  • CO


37.

ગ્લૉબલ વૉર્મિંગમાં O2, N2O અને H2O નો ફાળો ....... પ્રમાણમાં છે. 

  • 4 : 2 : 2

  • 1 : 2 : 4

  • 4 : 2 : 1

  • 2 : 2 : 1


Advertisement
38. ગ્રીન હાઉસ વાયુઓનો ગ્લોબલ વૉર્મિંગમાં ફાળાનો યોગ્ય ઊતરતા ક્રમ કયો છે. 
  • O3 > CO2 > CH4 > CFC

  • CO2 > CH4 > CFC > O3

  • O3 > CO2 > CFC > CH4

  • CO2 > O3 > CH4 > CFC


B.

CO2 > CH4 > CFC > O3


Advertisement
Advertisement
39. CFC નીચેના પૈકી શામાં વપરાય છે ? 
  • ઑઈલ પેઈન્ટમાં

  • ફોમ પ્લાસ્ટિક કપમાં 

  • ઍરકન્ડિશનરમાં

  • આપેલા બધામાં


40. કયા રોગનું પ્રમાણ ગ્રીન હાઉસ અસરને લીધે વધે છે ? 
  • પીળો તાવ

  • ડેન્ગ્યૂ 

  • મૅલેરિયા 

  • આપેલ તમામ


Advertisement

Switch