NO2 અને O3 પ્રદૂષિત હવામાં દહન ન પામેલા હાઈડ્રોકાર્બન પ્રક્રિયા કરી ......... બનાવે છે.  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

51. નીચેના પૈકી કયા કદના રજકણો ફેફસાંના રોગો સાથે સંકળાયેલા છે ?
  • 10-6 મીટર

  • 10-4 મીટર

  • 10-1 મીટર

  • 10-2 મીટર


52. કેટલા કદના રજકણો ફેફસાં સુધી સરળતાથી જઈ રોગો ઉત્પન્ન કરે છે ?
  • 2 μ

  • 1.5 μ

  • 1 μ

  • 5 μ


53. જીવસહિનો રજકણ પ્રદૂષક કયો છે ? 
  • ધુમાડો

  • શેવાળ 

  • ધૂમ 

  • ધૂળ


54. હવામાંની વરાળ ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પ્રવાહીના કુદરતી છંટકાવને શું કહે છે ? 
  • ધુમાડા

  • ધૂમ 

  • ધુમ્મસ  

  • ધૂળ


Advertisement
55. પારંપારિક ધ્રુમ્ર ધુમ્મસ નીચેના પૈકી કયા વાતવરણમાં ઉદ્દભવે છે ?
  • સૂકા ભેજવાળા અને કુદરતી ભેજવાળા વાતાવરણ બંને  

  • સૂકા ભેજવાળા વાતાવરણમાં 

  • ઠંડા ભેજવાળા વાતાવરણમાં

  • કુદરતી ભેજવાળા વાતાવરણમાં


56. પ્રકાશ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસનો કથ્થાઈ રંગ મહદઅંશે શેન આભારી છે ? 
  • NO

  • CH2=CH=CH=O

  • NO2

  • CH3COONO2


57. ઑક્સિડેશનકર્તા ધ્રુમ્ર ધુમ્મસ ........... છે. 
  • જૈવ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસ

  • પારંપારિક ધ્રુમ્ર ધુમ્મસ 

  • લંડન ધ્રુમ્ર ધુમ્મસ

  • પ્રકાશ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસ


58. જીવરહિતનો રજકણ પ્રદૂષક જણાવો. 
  • ફૂગ

  • લીલ 

  • ધુમ્મસ

  • જીવાણુ


Advertisement
59. લંડનમાં ધ્રુમ ધુમ્મસ નીચેના પૈકી શાનું બનેલું છે ? 
  • બળતનના દહનથી ઉત્પન્ન થતા ધ્રુમ્ર કણો અને કાર્બનના ઑક્સાઈડ

  • બળતણના દહનથી ઉત્પન્ન થતા ધ્રુમ કણો અને નાઈટ્રોજનના ઑક્સાઈડ 

  • બળતણના દહનથી ઉત્પન્ન થતાં ધ્રુમ કણો અને પાણીની બાષ્પ

  • બળતણના દહનથી ઉત્પન્ન થતા ધ્રુમ કણો અને સલ્ફર ડાયૉક્સાઈડ 


Advertisement
60. NO2 અને O3 પ્રદૂષિત હવામાં દહન ન પામેલા હાઈડ્રોકાર્બન પ્રક્રિયા કરી ......... બનાવે છે. 
  • પર ઑક્સિ ઍસિટાઈલ નાઈટ્રેટ

  • ફૉર્માલ્ડિહાઈડ 

  • એક્રોલિન

  • ત્રણેય 


D.

ત્રણેય 


Advertisement
Advertisement

Switch