1 મિમિ ત્રિજ્યા ધરાવતો સપ્સેન્શલ (આલંબિત/નિલંબિત) કણ 1000 ત્રિજ્યા ધરાવતા કલિલમય કણોમાં ફેરવાય છે, તો તેમની સપાટીનું ક્ષેત્રફળ સપ્સેન્શન કણની સરખામણીમાં કેટલું થશે ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

61. આલ્કોહોલ-ઇથર મિશ્રણમાં નીચેનામાં કયા પદાર્થનું 4 % દ્વાવણ ઉમેરવાથી લલિલ દ્વાવણ બનશે ?
  • નાઇટ્રોગ્લિસરીન

  • સેલ્યુલોઝ એસિટેટ 

  • નાઇટ્રોસેલ્યુલોઝ

  • ગ્લાયકોડિન નાઇટ્રેટ 

62. બધા જ કલિલીય વિક્ષેપન.... 
  • ખૂબ જ ઊંચું અભિસરણ દબાણ ધરાવે છે.

  • અભિસરણ દબાણ ધરાવતા નથી. 

  • નીચું અભિસરણ દબાણ ધરાવે છે.

  • ઉંચું અભિસરણ દબાણ ધરાવે છે.

63. વિક્ષેપન માધ્યમમાં નીચેનામાંથી કઈ સ્પિસિઝની કલિલ પ્રણાલી પ્રત્યે અપ્રતિવર્તી વલણ ધરાવે છે.
  • Fe(OH)3

  • માટી

  • પ્લેટિનમ 

  • આપેલા બધા જ

64. પ્યુમાઇસ પથ્થર એ કયા પ્રકારનો કલિલ છે ?
  • સોલ

  • ઘનસોલ

  • એરોસોલ 

  • જૅલ

Advertisement
Advertisement
65.

1 મિમિ ત્રિજ્યા ધરાવતો સપ્સેન્શલ (આલંબિત/નિલંબિત) કણ 1000bold A with bold 0 on top ત્રિજ્યા ધરાવતા કલિલમય કણોમાં ફેરવાય છે, તો તેમની સપાટીનું ક્ષેત્રફળ સપ્સેન્શન કણની સરખામણીમાં કેટલું થશે ?

  •  

    105

  •  

    106

  •  

    104

  •  

    103

C.

104

1nm ત્રિજ્યા ધરાવતા સપ્સેન્સનકણનું કદ equals space 4 over 3 space πr cubed equals space 4 over 3 space straight pi space left parenthesis 0.1 right parenthesis cubed space equals space 4 over 3 space straight pi space cross times space 10 to the power of negative 3 end exponent spaceસેમી3

1000 space straight A degree space left parenthesis 10 to the power of negative 5 end exponent (સેમી) ત્રિજ્યા ધરાવતા કલિલ કણનું કદ equals space 4 over 3 space straight pi space left parenthesis 10 to the power of negative 5 end exponent right parenthesis cubed space equals space 4 over 3 straight pi space cross times space 10 to the power of negative 15 end exponent àª¸à«‡àª®à«€3
પ્રાપ્ત થયેલ કલિલ કણોની સંખ્યા equals space fraction numerator begin display style bevelled 4 over 3 end style space straight p space cross times space 10 to the power of negative 3 end exponent over denominator begin display style bevelled 4 over 3 end style space straight p space cross times space 10 to the power of negative 15 end exponent end fraction space equals space 10 to the power of 12

કલિલ કણોની સપાટીનું ક્ષેત્રફળ equals space 4 πr squared space

                                     equals space 4 space straight pi space left parenthesis 10 to the power of negative 5 end exponent right parenthesis squared space

equals space 4 straight pi space left parenthesis 10 to the power of space minus 10 end exponent space સ ે મ ી squared space space space space space space space space space space space space

therefore space 10 to the power of 12 àª•àª£à«‹àª¨à«àª‚ કુલ સપાટીનું ક્ષેત્રફળ space equals space 4 straight pi space 10 to the power of negative 10 end exponent space cross times space 10 to the power of 12 space equals space 4 straight pi space cross times space 10 squared àª¸à«‡àª®à«€2

therefore space fraction numerator કલ િ લકણ ો ન ી space સપ ા ટ ી ન ું space ક ્ ષ ે ત ્ રફળ space over denominator સપ ્ સ ે ન ્ સન space કણ ો ન ું space ક ુ લ space ક ્ ષ ે ત ્ રફળ end fraction

equals space fraction numerator 4 straight p space cross times space 10 squared over denominator 4 straight p space cross times space 10 to the power of negative 2 end exponent end fraction space equals space 10 to the power of 4

66.

કલિલકણોના કદ VC ને સાચા દ્વાવણ Vમાં દ્વાવ્ય કરતાં તેનું કદ કેટલું થશે ?

  •  

    straight V subscript straight C over straight V subscript straight S space asymptotically equal to space 10 cubed

  •  

    straight V subscript straight C over straight V subscript straight S space asymptotically equal to space 10 to the power of negative 3 end exponent

  •  

    straight V subscript straight C over straight V subscript straight S space asymptotically equal to space 1

  •  

    straight V subscript straight C over straight V space equals space 1

67. કલિક કણોની અધોશોષણ ક્ષમતા ખૂબ જ વધારે છે. તેના માટે નીચેનામાંથી કયું કારણ જવાદબાર છે ?
  • કલિક કણોની સપાટીનું ક્ષેત્રફળ

  • કલિક કણોની બ્રાઉનિયન ગતિ 

  • કલિક કણો પરનો વિદ્યુતભાર 

  • કલિલ કણોનું દ્વાવક પ્રત્યેનું પ્રબળ આકર્ષણ

68. લાયોફિલિક કલિલ એ.... 
  • અપરિવર્તનીય કલિલ

  • સ્વયંભૂ સ્થાયીકારી

  • તેમને અકાર્બનિક સંયોજનમાંથી બનવામાં આવે છે. 

  • વિદ્યુતવિભાજ્ય ઉમેરવાથી સ્પંદન પામે છે.

Advertisement
69. કૅલ્શિયમ એસિટેટના સંતૃપ્ત જલીય દ્વાવણમાં આલ્કોહોલ ઉમેરવાથી પ્રથમ તે સોલ બનાવે છે, ત્યાર બાર તેમાં જીલેટિન જેવો દળદાર પદાર્થ મળે છે, જેને ઘન આલ્કોહોલ કહે છે, તો તે શું હશે ?
  •  એરોસોલ

  • પ્રવાહી સોલ

  • જૅલ 

  • ઘનફોમ 

70. નીચેનામાંથી કયો ગુણધર્મ હાઇડ્રોફેલિક સોલ માટેનો નથી ?
  • વિક્ષેપન માધ્યમની સાંદ્વતા ઉંચી હોવાથી સરળતાથી પ્રાપ્ત થાય.

  • પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાએ પાણી જેટલા જ 

  • સ્કંદનની પ્રક્રિયા પ્રતિવર્તી 

  • કણો પરનો વીજભાર માધ્યમની ને આધારે ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે.

Advertisement

Switch