Fe(OH)3 કલિલ દ્વાવણની અસરકારક સ્કંદન માટે નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ ઉપયોગી થશે ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

91. Fe(OH)ના કલિલ દ્વાવણ માટે નીચેનામાંથી કયા વિદ્યુત-વિભાજ્યનું સ્કંદન મૂલ્ય સૌથી વધુ હશે ?
  • (NJ4)3PO4

  • Na2S

  • NaCl

  • K2SO4


92. AlClઅને NaCl નાં સ્કંદન મૂલ્યો અનુક્રમે 0.093 અને 52 છે, તો NaCl ની સરખામણીમાં AlCl3 ની સ્કંદન-ક્ષમતા કેટલી હશે ?
  • 52 space cross times space 0.093 ગણી
  • (0.093/52) ગણી

  • (52/0.093) ગણી

  • (52 - 0.093) ગણી


93.
એક કલિલ દ્વાવણને વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો તેના કણો ઍનોડ (ઋણ ધ્રુવ) તરફ ખસે છે. આ દ્વાવણના સ્કંદનનો અભ્યાસ NaCl, BaCl2 અને AlCl3 ના દ્વાવણનો ઉપયોગ કરીને શકાતો હોય, તો તે દ્વાવણનો સ્કંદન શક્તિનો ક્રમ કયો હશે ?
  • BaCl2 > AlCl3 > NaCl

  • BaCl2 > NaCl > AlCl3

  • AlCl3 > BaCl2 > NACl

  • NaCl space greater than space BaCl subscript 2 greater than space AlCl subscript 3

94. પેપ્ટીકરણ પ્રક્રિયામાં...
  • કલિલનું અકક્સેપનમાં રૂપાંતર થાય છે.

  • આલંબિત કણોમાંથી સાચું દ્વાવણ બને છે.

  • અવક્ષેપનનું કલિલમાં રૂપાંતર થાય છે.

  • અવક્ષેપ ઓગાળીને સાચું દ્વાવણ બનાવે છે.


Advertisement
Advertisement
95. Fe(OH)કલિલ દ્વાવણની અસરકારક સ્કંદન માટે નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ ઉપયોગી થશે ?
  • K2CO3

  • KCl

  • Na3PO4

  • Na2SO4


C.

Na3PO4


Advertisement
96.

 

200  àª®àª¿àª²àª¿ ધનવીજભારિત કલિલનું સ્કંદન તેના કદમાં વધુ વધારો કર્યા વગર 0.73 ગ્રામ HCl ઉમેરીને કરવામાં આવે છે, તો તે કલિલ માટે HCl નું સ્કંદન મૂલ્ય કેટલું થશે.

  •  

    150

  •  

    36.5

  •  

    100

  •  

    0.365


97. કલિલમય દ્વાવણ કલિલ કણોનું સ્થાનાંતર નીચેનામાંથી કઈ ઘટના દ્વારા શક્ય બની શકે છે ?
  • બ્રાઉનિયન ગતિ

  • ઇલેક્ટ્રોફોરેસિસ

  • વિદ્યુત ડાયાલિસિસ

  • ટિંડલ અસર


98. ગોલ્ડના કલિલ સોલ મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્વતિ યોગ્ય છે ?
  • ઑક્સિડેશન

  • જળવિભાજન 

  • રિડક્શન 

  • દ્વિ-વિઘટન


Advertisement
99. નીચેનામાંથી કયું એક કલિલ વિદ્યુતીય વિક્ષેપન તેમજ રિડક્શન પદ્વતિ એમ બંને દ્વારા બનાવી શકાય છે ?
  • સલ્ફર

  • સોનું 

  • ફેરિક હાઇડ્રોક્સાઇડ 

  • આર્સેનિક્સલ્ફાઇડ


100. બ્રેડિંગ ચાપ પદ્વતિ કોનું કલિલીય દ્વાવણ બનાવવા માટે વાપરી શકાય નહી ?
  • ગોલ્ડ

  • સિલવર 

  • પ્લેટિનમ

  • આર્યન 


Advertisement

Switch