નીચેના પૈકી કયું તેલ/પાણી ઇમલ્શન છે. from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

131. સામાન્ય રીતે ઇમલ્શીફાયર તરીકે....સાબુ
  • સાબુ

  • કૃત્રિમ ડિટરજન્ટ 

  • લાયોફિલિક સોલ 

  • આપેલા બધા જ


132. નીચેનામાંથી કલિલનો ઉપયોગ કયો છે ?
  • નેનો પદાર્થની બનાવટમાં

  • રબર પ્લેટિંગમાં 

  • સુએજ નિકાલમાં 

  • આપેલ બધા જ


133. આસક્રિમમાં જિલેટીન ઉમેરવામાં આવે, તો તેનું અવક્ષેપન થાય છે, તો તેનો રોલ કયો હશે ?
  • ઇમલ્શીફાયર એજન્ટ 

  • સ્કંદનકર્તા એજન્ટ 
  • અવક્ષેપીકરણ એજન્ટ 

  • ઊર્ણનીકરણ એજન્ટ


134. નીચેનામાંથી કયું ઇમલ્શન નથી ?
  • વાદળ

  • દુશ 

  • માખણ 

  • આઇસ્ક્રીમ 


Advertisement
135. હેરક્રીમ એ શેનું ઉદાહરણ છે.
  • ઇમલ્શન

  • એરોસોલ

  • જૅલ 

  • ફોમ 


Advertisement
136. નીચેના પૈકી કયું તેલ/પાણી ઇમલ્શન છે.
  • કોડલિવર તેલ

  • માખણ 

  • દુધ 

  • વેનેસિંગ ક્રીમ 


C.

દુધ 


Advertisement
137. ન્હાવાના સાબુમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ અનુક્રમે કયા છે ?
  • પ્રવાહી અને વાયુ

  • વાયુ અને ઘન 

  • વાયુ અને પ્રવાહી

  • ઘન અને પ્રવાહી


138. ઇમલ્શનનું વિભાજન (તોડી શકાય) કરી શકાય છે.......... અને .......... વડે.
(I) ગરમ કરવાથી 
(II) વધારે પ્રમાણમાં વિક્ષેપન માધ્યમ ઉમેરવાથી 
(III) ઠારવાથી 
(IV) ઇમલ્શીફાયર ઉમેરવાથી
સાચો જવાબ કયો હશે ?
  • (I), (II), (III)

  • (II), (IV)

  • (II), (III)

  • (I), (II)


Advertisement
139. દુધને લાંબો સમય સાચવવા માટે તેમાં કયા પદાર્થના થોડાં ટીપાં ઉમેરવામાં આવે છે.
  • ફોર્મિક ઍસિડ દ્વાવણ

  • એસિટીક ઍસિડ દ્વાવણ

  • ફોર્માલ્ડિહાઇડ દ્વાવણ 

  • એસિટાલ્ડિહાઇડ દ્વાવણ


140. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે:
  • ફોમ-ધુમ્મસ

  • ઇમલ્શન-ધુમાડો 

  • જૅલ-માખણ 

  • એરોસોલ-હેરક્રીમ


Advertisement

Switch