àª¨à«€àªšà«‡àª¨àª¾àª®àª¾àª‚થી કયો પોલિમર સાંશ્લેષિત નથી ? from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

31.

 

નીચેનામાંથી કયું પોલિમર નોનસ્ટિક, રસોઇનાં સાધનો બનાવવા માટે વપરાય છે ?

  •  

    PVC

  •  

    પોલિ ટેટ્રા ફ્લોરો ઇથિલિન

  •  

    પોલિસ્ટાયરિન 

  •  

    પોલિઇથિન 


32. ટેરિલિન એ ઇથિલિન ગ્યાયકોલ અને ........... નો સંઘનન પોલિમર છે.
  • ટેરેપ્થેલિક ઍસિડ 

  • બેન્ઝોઇક ઍસિડ 

  • એસિટીક ઍસિડ

  • સેલિસિલિક ઍસિડ


33. નીચેનામાંથી કયું પોલિમર વિશે સાચું નથી ?
  • પોલિમર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર ધરાવતો નથી.

  • તે નીચો પરમાણુભાર ધરાવે છે.

  • પોલિમર ઉંચી ઘનતા ધરાવે છે.

  • તે પ્રકાશનું વેખરણ કરે છે.


34. નીચેનામાંથી કયું યોગશીલ પોલિમરનું ઉદાહરણ છે ?
  • મેલેમેઇક

  • નાયનોલ-6

  • Buna-S

  • બેકેલાઇટ


Advertisement
35. નીચેનામાંથી કયો કો-પોલિમર છે.
  • PMMA

  • પોલિઇથિન

  • નાયનોલ-66

  • નાયનોલ-6


Advertisement
36.

 

નીચેનામાંથી કયો પોલિમર સાંશ્લેષિત નથી ?

  •  

    પોલિઇથિન

  •  

    નાયલોન 

  •  

    સેલોફેન

  •  

    PVC


C.

 

સેલોફેન

સેલોફેન સેલ્યુલેઝમાંથી મળે છે. તે કુદરતી પોલિમર છે.

સેલોફેન સેલ્યુલેઝમાંથી મળે છે. તે કુદરતી પોલિમર છે.


Advertisement
37. નીચેનામાંથી કયું સંયોજન આઇસોપ્રિન એકમ ધરાવે છે ?
  • નાયનોલ-66

  • પોલિઇથિન 

  • ડેકોન

  • કુદરતી રબર


38. કુદરતી રબર એ શેનો પોલિમર છે ?
  • બ્યુટાડાઇન

  • ઓસિસોપ્રિન 

  • ઇથાઇન 

  • સ્ટાયરિન 


Advertisement
39. બનાવવાની પદ્વતિને આધારે પોલિમરનું વર્ગીકરણ શેમાં કશી શકાય ?
  • કો-પોલિમર

  • યોગશીલ પોલિમર 

  • માત્ર સંઘનન પોલિમર 

  • B અને C બંને


40.

 

ઝિગ્લરનાટા ઉદ્દીપક એ ........... છે.

  •  

    Fe(C2H5)2

  •  

    (ph3p)3 RhCl

  •  

    K[pyCl3 (C244)]

  •  

    Al2(C2H5)6 + TiCl4


Advertisement

Switch