ટેરિલિન એ ઇથિલિન ગ્યાયકોલ અને ........... નો સંઘનન પોલિમર છે. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

Advertisement
31. ટેરિલિન એ ઇથિલિન ગ્યાયકોલ અને ........... નો સંઘનન પોલિમર છે.
  • ટેરેપ્થેલિક ઍસિડ 

  • બેન્ઝોઇક ઍસિડ 

  • એસિટીક ઍસિડ

  • સેલિસિલિક ઍસિડ


A.

ટેરેપ્થેલિક ઍસિડ 


Advertisement
32.

 

નીચેનામાંથી કયો પોલિમર સાંશ્લેષિત નથી ?

  •  

    પોલિઇથિન

  •  

    નાયલોન 

  •  

    સેલોફેન

  •  

    PVC


33. નીચેનામાંથી કયું યોગશીલ પોલિમરનું ઉદાહરણ છે ?
  • મેલેમેઇક

  • નાયનોલ-6

  • Buna-S

  • બેકેલાઇટ


34.

 

નીચેનામાંથી કયું પોલિમર નોનસ્ટિક, રસોઇનાં સાધનો બનાવવા માટે વપરાય છે ?

  •  

    PVC

  •  

    પોલિ ટેટ્રા ફ્લોરો ઇથિલિન

  •  

    પોલિસ્ટાયરિન 

  •  

    પોલિઇથિન 


Advertisement
35. નીચેનામાંથી કયું સંયોજન આઇસોપ્રિન એકમ ધરાવે છે ?
  • નાયનોલ-66

  • પોલિઇથિન 

  • ડેકોન

  • કુદરતી રબર


36. નીચેનામાંથી કયું પોલિમર વિશે સાચું નથી ?
  • પોલિમર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર ધરાવતો નથી.

  • તે નીચો પરમાણુભાર ધરાવે છે.

  • પોલિમર ઉંચી ઘનતા ધરાવે છે.

  • તે પ્રકાશનું વેખરણ કરે છે.


37. નીચેનામાંથી કયો કો-પોલિમર છે.
  • PMMA

  • પોલિઇથિન

  • નાયનોલ-66

  • નાયનોલ-6


38. બનાવવાની પદ્વતિને આધારે પોલિમરનું વર્ગીકરણ શેમાં કશી શકાય ?
  • કો-પોલિમર

  • યોગશીલ પોલિમર 

  • માત્ર સંઘનન પોલિમર 

  • B અને C બંને


Advertisement
39. કુદરતી રબર એ શેનો પોલિમર છે ?
  • બ્યુટાડાઇન

  • ઓસિસોપ્રિન 

  • ઇથાઇન 

  • સ્ટાયરિન 


40.

 

ઝિગ્લરનાટા ઉદ્દીપક એ ........... છે.

  •  

    Fe(C2H5)2

  •  

    (ph3p)3 RhCl

  •  

    K[pyCl3 (C244)]

  •  

    Al2(C2H5)6 + TiCl4


Advertisement

Switch