àª¨àª¾àª¯àª¨à«‹àª²-66 બનાવટ ......... દ્વારા થાય છે. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

41. CF2 = CF2 એ કોનો મોનોમર છે ?
  • Buna-S

  • નાયલોન-6

  •  ગ્લિપ્ટાલ 

  • ટેફલોન


42. ટેફલોન, સ્યાયરોન અને નિયોપ્રિન બધા જ ......... છે.
  • કો-પોલમર

  • સંઘનન પોલિમર 

  • મોનોમર

  • હોમો પોલિમર 


43. ટેરેપ્થેલિક ઍસિડ અને .......... ના બહુલીકરણથી ટેરિલિન બને છે.
  • ફિનોલ

  • ઇથેનોલ 

  • ઇથિલિન ગ્યાયકોલ

  • કેટેકોલ


44. નાયનોલ-66માં રહેલ આંતરઆણ્વિય આકર્ષણ બળ કયું છે ?
  • વાબ્ડરવાલ્સ

  • દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ 

  • હાઇડ્રોજન બંધ 

  • અક પણ નહી


Advertisement
Advertisement
45.

 

નાયનોલ-66 બનાવટ ......... દ્વારા થાય છે.

  •  

    ફિનોલ

  •  

    બેન્ઝાલ્ડિહાઇડ 

  •  

    સકસિનિક ઍસિડ

  •  

    એડિપિક ઍસિડ 


D.

 

એડિપિક ઍસિડ 

નાયલોન-66 એ એડિપિક ઍસિડ અને હેક્ઝામિથિલિન ડાય એમાઈનનું મિશ્રણ છે.

નાયલોન-66 એ એડિપિક ઍસિડ અને હેક્ઝામિથિલિન ડાય એમાઈનનું મિશ્રણ છે.


Advertisement
46.

 

નીચેનામાંથી કયો ઘટક નાયનોલમાં વપરાય છે ?

  •  

    સ્ટાયરિન

  •  

    ટેફલોન 

  •  

    એડિપિક ઍસિડ

  •  


    એક પણ નહી


47. કેપ્રોલેક્ટમના બહુલીકરણ કરવાથી શું મળે છે ?
  • ટેરેલિન

  • ટેફલોન 

  • નાયલોન-6

  • ગ્લિપ્ટાલ 


48. રબરની સલ્ફરની સાથે ગરમ કરવાની પ્રક્રિયા ........... તરીકે ઓળખવામાં આવે છે.
  • વલ્કેનાઇઝેશન 

  • ગેલ્વેનાઇઝેશન 

  • બેસિમરીકરણ 

  • સલ્ફોનેશન


Advertisement
49. પોલિવિનાઇલ આલ્કોહૉલ કેવી રીતે બનાવવામાં આવે છે ?
  • વિનાઇલ આલ્કોહૉલનું વર્ગીકરણ કરવાથી

  • એસિટિલિનનું બહુલીકરણ કરવાથી 

  • પોલિવિનાઇલ એસિટેટનું બેઝિક માધ્યમમાં જળવિભાજન કરવાથી 

  • HgSO4 ની હાજરીમાં એસિટિલીનની H2SO4 સાથે પ્રક્રિયા કરવાથી


50. બુલેટપ્રુફ કાચ બનાવવા માટે કયું પોલિમર વપરાય છે ?
  • કેવલર

  • નોમેક્સ 

  • Pmma

  • લેક્ઝાન 


Advertisement

Switch