ટેરેપ્થેલિક ઍસિડ અને .......... ના બહુલીકરણથી ટેરિલિન બને છે. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

41. ટેફલોન, સ્યાયરોન અને નિયોપ્રિન બધા જ ......... છે.
  • કો-પોલમર

  • સંઘનન પોલિમર 

  • મોનોમર

  • હોમો પોલિમર 


42. CF2 = CF2 એ કોનો મોનોમર છે ?
  • Buna-S

  • નાયલોન-6

  •  ગ્લિપ્ટાલ 

  • ટેફલોન


Advertisement
43. ટેરેપ્થેલિક ઍસિડ અને .......... ના બહુલીકરણથી ટેરિલિન બને છે.
  • ફિનોલ

  • ઇથેનોલ 

  • ઇથિલિન ગ્યાયકોલ

  • કેટેકોલ


C.

ઇથિલિન ગ્યાયકોલ


Advertisement
44. રબરની સલ્ફરની સાથે ગરમ કરવાની પ્રક્રિયા ........... તરીકે ઓળખવામાં આવે છે.
  • વલ્કેનાઇઝેશન 

  • ગેલ્વેનાઇઝેશન 

  • બેસિમરીકરણ 

  • સલ્ફોનેશન


Advertisement
45.

 

નાયનોલ-66 બનાવટ ......... દ્વારા થાય છે.

  •  

    ફિનોલ

  •  

    બેન્ઝાલ્ડિહાઇડ 

  •  

    સકસિનિક ઍસિડ

  •  

    એડિપિક ઍસિડ 


46. નાયનોલ-66માં રહેલ આંતરઆણ્વિય આકર્ષણ બળ કયું છે ?
  • વાબ્ડરવાલ્સ

  • દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ 

  • હાઇડ્રોજન બંધ 

  • અક પણ નહી


47. કેપ્રોલેક્ટમના બહુલીકરણ કરવાથી શું મળે છે ?
  • ટેરેલિન

  • ટેફલોન 

  • નાયલોન-6

  • ગ્લિપ્ટાલ 


48. પોલિવિનાઇલ આલ્કોહૉલ કેવી રીતે બનાવવામાં આવે છે ?
  • વિનાઇલ આલ્કોહૉલનું વર્ગીકરણ કરવાથી

  • એસિટિલિનનું બહુલીકરણ કરવાથી 

  • પોલિવિનાઇલ એસિટેટનું બેઝિક માધ્યમમાં જળવિભાજન કરવાથી 

  • HgSO4 ની હાજરીમાં એસિટિલીનની H2SO4 સાથે પ્રક્રિયા કરવાથી


Advertisement
49.

 

નીચેનામાંથી કયો ઘટક નાયનોલમાં વપરાય છે ?

  •  

    સ્ટાયરિન

  •  

    ટેફલોન 

  •  

    એડિપિક ઍસિડ

  •  


    એક પણ નહી


50. બુલેટપ્રુફ કાચ બનાવવા માટે કયું પોલિમર વપરાય છે ?
  • કેવલર

  • નોમેક્સ 

  • Pmma

  • લેક્ઝાન 


Advertisement

Switch