એક્રિલિન સખત ઉંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન છે, તો તેનું બંધારણ નીચેનામાંથી કયું છે ? from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

61. કુદરતી રબર એ કેવા પ્રકારનો પોલિમર છે ?
  • સંઘનન પોલિમર

  • સવર્ગ પોલિમર 

  • યોગશીલ પોલિમર 

  • આપેલ પૈકી એક પણ નહી 


62.

બેકેલાઇટ એ ...... માંથી બનતી નીપજ છે.

  • પોલિઇથીનની ફિનોલ સાથેની પ્રક્રિયા

  • ફોર્માલ્ડીહાઇડની ફિનોલ સાથેની પ્રક્રિયા 

  • પોલિ પ્રોપિલિનની ઍસિડ સાથેની પ્રક્રિયા 

  • કુદરતી નીપજ છે.


63. નીચેનામાંથી કયો પોલિમર જૈવવિઘટનીય છે ?
  • પોલિઇથિન

  • સેલ્યુલોઝ

  • પોલિવિનાઇલ ક્લોરાઇડ 

  • નાયનોલ-6


Advertisement
64. એક્રિલિન સખત ઉંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન છે, તો તેનું બંધારણ નીચેનામાંથી કયું છે ?
  • open parentheses table row cell CH subscript 2 end cell minus CH minus row blank blank vertical line blank row blank blank cell COOC subscript 2 straight H subscript 5 end cell blank end table close parentheses subscript n
  • open parentheses table row blank blank cell CH subscript 3 end cell blank row blank blank vertical line blank row cell CH subscript 2 end cell minus straight C minus row blank blank vertical line blank row blank blank cell COOCH subscript 3 end cell blank end table close parentheses subscript n
  • open parentheses table row minus cell CH subscript 2 end cell minus CH minus row blank blank blank vertical line blank row blank blank blank CN blank end table close parentheses
  • open parentheses table row minus cell CH subscript 2 end cell minus CH minus row blank blank blank vertical line blank row blank blank blank cell straight C l end cell blank end table close parentheses subscript n

C.

open parentheses table row minus cell CH subscript 2 end cell minus CH minus row blank blank blank vertical line blank row blank blank blank CN blank end table close parentheses

Advertisement
Advertisement
65. નીચેનામાંથી કયા સંયોજનમાં બંધ આવેલ છે ?
  • PVC

  • નાયલોન 

  • ટેરિલિન

  • પોલિઇથિન 


66. બેકેલાઇટ એ શેનો પોલિમર છે ?
  • HCHO અને એસેટિક ઍસિડ

  • C2H5OH અને ફિનોલ 

  • CH3COOH અને બેન્ઝિન 

  • HCHO અને ફિનોલ 


67. નાયલોન-66 એ ........... નથી.
  • હોમો-પોલિમર

  • સંઘનન પોલિમર 

  • કો-પોલિમર 

  • પોલિએમાઇડ 


68. નાયનોલ રેષા શેમાંથી બને છે ?
  • પોલિઇથીલીન પોલિમર

  • પોલિવિનાઇલ પોલિમર 

  • પોલિએસ્ટર પોલિમર

  • પોલિએમાઇડ પોલિમર


Advertisement
69. કુદરતી રબર એ શેનો પોલિમર છે ?
  • આઇસોપ્રિન

  • સ્ટાયરિન 

  • ઇથિલિન 

  • બ્યુટાડાઇન


70. પ્રોટીન નીચેનામાંથી કયું છે ?
  • કુદરતી સિલ્ક (રેશમ)

  • નાયનોલ

  • રેયૉન 

  • ટેરિલિન


Advertisement

Switch