થર્મોસેટિંગ પોલિમર બેકેલાઇટ, ફિનોલની ....... ની પ્રક્રિયા સાથે મળે છે. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

71. નીચેનામાંથી કયું પોલિમર સંપૂર્ણ ફ્લોરિનેશનથી મળે છે ?
  • PVC

  • નિયોપ્રિન 

  • પિનાકોલ

  • ટેફલોન 


72. સરેરાશ આણ્વિયદળ અણુભાર અને સરેરાશ ભારદર્શક અણુભાર અનુક્રમે અને છે, તો પોલિડિસ્પરસિટી ઇડેક્ષનું મૂલ્ય કેટલું થશે ?
  • less or equal than 1
  • greater or equal than 1
  • 1

  • 0


73. ઓર્લોનમાં કયો એકમ હોય છે ?
  • એક્રિલિન

  • ગ્યાયકોલ 

  • વિનાઇલ સાયનાઇડ 

  • આઇસોપ્રિન


74.
સેલ્યુલોઝ, પોલિવિનાઇલ ક્લોરાઇડ, નાયનોલ અને કુદરતી રબરમાંથી કયા પોલિમરમાં આંતર આણ્વિય આકર્ષણબળ સૌથી નબળું હશે ?
  • નાયલોન

  • કુદરતી રબર

  • પોલિવિનાઇલ ક્લોરાઇડ 

  • સેલ્યુલોઝ 


Advertisement
75. Bunu-N એ કયા મોનોમારમાંથી બનેલો કો-પોલિમર છે ?
  • H2C = CH - CN અને H2C = CH - CH = CH2

  • H2C = CH - CN + H2C = CH - CH = CH2

  • H2C = CH - CN - H2C = CH - CH = CH2

  • આપેલ પૈકી એક પણ નહી 


76. નીચેનામાંથી કયું પોલિમર શૃંખલા વૃદ્વિ પોલિમર છે ?
  • સ્ટાર્ચ

  • પોલિસ્ટાયરિન 

  • ન્યુક્લિક ઍસિડ 

  • પ્રોટીન


77. ટાયર માટે વપરાતા રબરને સખત બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે ?
  • કાર્બન બ્લૅક

  • મીણ 

  • 1, 3 બ્યુટાડાઇન 

  • CaC


78. નાયલોન-66નો મોનોમર કયો છે ?
  • બ્યુટાડાઇન અને એકિલોનાટ્રાઇલ

  • મેલેમાઇન અને ફોર્માલ્ડિહાઇડ

  • ઇથિલિન ગ્યાયકોલ અને ટેરેપ્થેલિક ઍસિડ 

  • હેક્ઝામિથિલિન ડાયએમાઇન અને એપિડિક ઍસિડ


Advertisement
Advertisement
79. થર્મોસેટિંગ પોલિમર બેકેલાઇટ, ફિનોલની ....... ની પ્રક્રિયા સાથે મળે છે.
  • HCOOH

  • CH3CHO

  • CH3CH2CHO

  • HCHO


D.

HCHO


Advertisement
80.
ધનાયન બહુલીકરણ (કેટાયનિક પોલિમરાઇઝેશન) પ્રક્રિયા દરમિયાન કયો પદાર્થ પ્રારંભિક( (CIN) or ઉતેજન) તરીકે શું વપરાય છે ?
  • HNO3

  • AlCl3

  • LiAlH4

  • BuLi


Advertisement

Switch