કોઈ એક પોલિમરમાં 30 % અણુનો અણુભાર 20,000, 40% અણુનો અણુભાર 30,000 અને બાકીના અણુઓ 60,000 છે, તો તેનો સરેરાશ ભારદર્શક અણુભાર શોધો. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

81. નીચેનામાંથી કયો પોલિમર શૃંખલા પોલિમરનું ઉદાહરણ નથી ?
  • ગ્લિપ્ટાલ

  • નિયોલિન

  • Buna-S

  • PMMA


82. કુદરતી રબર એ કયા પ્રકાશનું પોલિમર છે ?
  • સંઘનન પોલિમર

  • પોલિએમાઇડ 

  • યોગશીલ પોલિમર

  • એક પણ નહી


83. [NH (CH2) NH CO (CH2)4 CO]n  ......... છે.
  • કોપોલિમર 

  • થર્મોસેટિંગ પોલિમર 

  • હોમોપોલિમર 

  • યોગશીલ પોલિમર


84. નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સંઘનન પોલિમરનું ઉદાહરણ નથી ?
  • મેલેમાઇન

  • નિયોપ્રિન 

  • ગ્લિપ્ટાલ 

  • ડેક્રોન 


Advertisement
85. ફિનોલ અને ........ વચ્ચેની પ્રક્રિયાથી બેકેલાઇટ મળે છે.
  • CH3CHO

  • (CH2OH)2

  • HCHO

  • CH3COCH


86. નીચેના પૈકી કયો પોલિમર રેષાનું ઉદાહરણ છે ?
  • નાયનોલ-66

  • સિલ્ક

  • ડેક્રોન

  • આપેલ બધા જ


87. નીચેનામાંથી કયું સૂત્ર સરેરાશ આણ્વિયદળનું સૂચન કરે છે ?

88.
એક નમૂનામાં 30 % અણુ 20,000 આણ્વિયદળ ધરાવે છે અને 40 % અણુ 30,000 આણ્વિયદળ ધરાવે છે અને જ્યારે બાકીના અણુ 60,000 આણ્વિયદળ ધરાવે છે, તો stack bold M subscript bold n with bold ¨ on top (સંખ્યાદર્શક અણુભાર) ……..હશે.
  • 46,000

  • 50,000

  • 43,000

  • 36,000


Advertisement
Advertisement
89.
કોઈ એક પોલિમરમાં 30 % અણુનો અણુભાર 20,000, 40% અણુનો અણુભાર 30,000 અને બાકીના અણુઓ 60,000 છે, તો તેનો સરેરાશ ભારદર્શક અણુભાર શોધો.
  • 43,333

  • 50,000

  • 43,000

  • 50,000


A.

43,333


Advertisement
90. કુદરતી પોલિમર માટે PDI (પોલિડિસ્પરટસિટી ઇન્ડેક્ષ) ............ હોય છે.
  • 100

  • 0

  • 1

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch