નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?  from Chemistry પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

41.
K2Cr2O7 અને KMnO4 ના 0.5 ગ્રામ મિધ્રણની પ્રક્રિયા ઍસિડિક માધ્યમમાં KI વધુ પ્રમાણમાં સાથે કરવામાં આવે છે. આથી મુક્ત થતા I2 ના અનુમાપન માટે 0.15 N Na2SO4 ના દ્રાવન 100 સેમી3 ની જરૂર પડે છે, તો મિશ્રણમાં K2Cr2O7 ની ટકાવારી કેટલી હશે ? 
  • 58.63 %

  • 26.14 %

  • 14.64 %

  • 85.36 %


42. આયોડોફોર્મની બનાવટ માટે શરૂઆતના પદાર્થ તરીકે નીચેનામાંથી કયો પદાર્થ ઉપયોગી નથી ? 
  • C6H5COCH3

  • CH3CH2CH2OH

  • CH3CHOHCH3

  • આપેલ પૈકી એક પણ નહી 


43. ઓક્ઝેલિક ઍસિડ વિરુદ્ધ પોટેશિયમ પરમેગેન્ટના અનુમાપનમાં, પોટેશિયમ પરમંગેનેટ એ કેવી રીતે વર્તે છે ?
  • બાહ્ય સૂચક

  • સ્વયં સૂચક 

  • રિડક્શન કર્તા 

  • B અને C બંને


44.
3.92 ગ્રામ ફેરસ ઍમોનિયમ સલ્ફેટ ની સંપૂર્ણ પ્રક્રિયા 50 મિલિ bold N over bold 10 bold space bold KMnO subscript bold 4 ના દ્રાવણ વડે થાય છે, તો નમૂનાની શુદ્ધતાની ટકવારી કેટલી હશે ? 
  • 78.4

  • 39.2

  • 50

  • 80


Advertisement
45.
ઘણા બધા છોડ અને શાકભાજીમાં એક્ઝોલિક ઍસિડ (H2C2O4) હાજર છે. જો 100 ગ્રામ H2C2O4 ના અનુમાપન માટે અંતિમ બિંદુએ 24 મિલિ 0.01 M KMnOનું દ્રાવણ જરૂરી હોય, તો તે નમૂનામાં H2C2O4 ની વજનથી ટકાવારી કેટલી હશે ? 
  • 1.54 %

  • 5.4 %

  • 0.54 %

  • 0.054 %


Advertisement
46. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? 
  • ઍસિડિક દ્રાવણમાં ડાયક્રોમેટ આયનો એ ક્રોમેટ આયનમાં ફેરવાય છે.

  • (NH4)2 Cr2O7 ને ગરમ કરવાથી ઉષ્માક્ષેપક વિઘટન દ્વારા Cr2O3 આપે છે. 

  • ઍસિડિક K2Cr2O7 નું દ્રાવણ એ આયોડાઈડમાંથી ઓયોડિન છૂટું પાડે છે. 

  • Fe2+ આયનના એસ્ટિમેશન માટે પોટેશિયમ ડાયક્રોમેટ એ અનુમાપક તરીકે વપરાય છે.


C.

ઍસિડિક K2Cr2O7 નું દ્રાવણ એ આયોડાઈડમાંથી ઓયોડિન છૂટું પાડે છે. 


Advertisement
47. મહોર ક્ષારનું N/20 250 મિલિ દ્રાવણ બનાવવા માટે મહોર ક્ષારનો કેટલો જથ્થો જરૂર પડશે ? 
  • 19.6 ગ્રામ

  • 3.2 ગ્રામ

  • 9.8 ગ્રામ

  • 4.9 ગ્રામ


48. એસિડિક માધ્યમમાં 126 ગ્રામ ઑક્ઝેલિક ઍસિડ (H2C2O42H2O) નું ઑક્સિડેશન નીચેનામાંથી કોણ કરશે ?
  • 5 over 2 મોલ KMnO4
  • 2 મોલ K2Cr2O7

  • 1 third મોલ K2Cr2O7
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
49. પૉટાશ એલમના સ્ફટેક એ કયા સ્વરૂપે સ્ફ્ટિકીકરણ પામે છે ?
  • મોનોક્લિનિક આકાર

  • ટેટ્રાગોનલ અકાર 

  • અષ્ટફલકીય આકાર 

  • ચતુષ્ફલકીય આકાર


50.
ઍસિડિક માધ્યમમાં KMnO4 ની ઓક્ઝેલેટ સાથેની પ્રક્રિયામાં MnO4- નું રિડક્શન Mn2+ માં અને C2O42- નું ઑક્સિડેશન COમાં થાય છે તો, 0.04 M KMnO4 નું 50 મિલિ દ્રાવણ નીચેનામાંથી કોને તુલ્ય હશે ?
  • 0.1 M H2C2O4 નું 50 મિલિ દ્રાવણ

  • 0.1 M H2C2O4 નું 25 મિલિ દ્રાવણ

  • 0.1 M H2C2O4 નું 100 મિલિ દ્રાવણ

  • 0.2 M H2C2O4 નું 50 મિલિ દ્રાવણ


Advertisement

Switch