બોરોનના બે સમસ્થાનિકો  અને  છે. બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો.  from Chemistry રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

21. નીચેના પૈકીની કઈ જોડ ગુણક પ્રમાણના નિયમનું ઉદાહરણ છે ?
  • KCl અને KBr

  • H2O અને D2O

  • CO અને CO2

  • MgO અને Mg(OH)2


22. રાસાયણિક સમીકરણ સંતુલિત કરતી વખતે કયા નિયમનું પાલન કરવામાં આવે છે ?
  • નિશ્વિત સંરચનાનો નિયમ

  • ગુણક પ્રમાણનો નિયમ 

  • દ્વવ્યસંચયનો નિયમ

  • એવોગેડ્રો નિયમ


23. નીચે આપેલી પ્રક્રિયા માટે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

bold 3 bold Fe subscript bold left parenthesis bold s bold right parenthesis end subscript bold space bold plus bold space bold 2 bold O subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold Fe subscript bold 3 bold O subscript bold 4 bold left parenthesis bold s bold right parenthesis end subscript
  • પ્રક્રિયકોનું કુલ દળ = નીપજોનું કુલ દળ હોવાથી દ્વવ્ય સંચયનાનિયમનું પાલન થાય છે.

  • કોઈ એક પ્રક્રિયક ઓછા પ્રમાણમાં લેવાથી નીપજનું પ્રમાણ વધશે.
  • પ્રક્રિયકોનું કુલ દળ = નીપજોનું કુલ દળ હોવાથી ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે. 

  • કોઈ એક પ્રક્રિયક વધુ પ્રમાણમાં લેવાથી નીપજનું પ્રમાણ વધશે. 


24. bold 3 bold. bold 01 bold space bold cross times bold space bold 10 to the power of bold 21ઑક્સિજનના અણુઓનું દળ કેટલું થશે ?
  • 16 amu

  • 0 times 16 spaceamu
  • 0 times 16 ગ્રામ
  • 16 ગ્રામ 


Advertisement
25. દ્વવ્ય સંચયના નિયમ અનુસાર કઈ પ્રક્રિયા સમતુલિત નથી.
  • bold CH subscript bold 4 bold space bold plus bold space bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold CO subscript bold 2 bold space bold plus bold space bold 2 bold H subscript bold 2 bold O
  • bold P subscript bold 4 bold space bold plus bold space bold 5 bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold P subscript bold 4 bold O subscript bold 10
  • bold 2 bold Ca bold space bold plus bold space bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold 2 bold CaO
  • bold 4 bold Fe bold space bold plus bold space bold 3 bold O subscript bold 2 bold space bold plus bold space bold 2 bold Fe subscript bold 2 bold O subscript bold 3

26. bold 4 bold times bold 2 ગ્રામ દળ ધરાવતા bold N to the power of bold 1 bold minus end exponent subscript bold 3 આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. 
  • bold 4 bold times bold 2 bold space bold N subscript bold A
  • bold 1 bold times bold 6 bold space bold N subscript bold A
  • bold 3 bold times bold 2 bold space bold N subscript bold A
  • bold 2 bold times bold 1 bold space bold N subscript bold A

27. બે વિદ્યાર્થીઓ ‘A’ અને ‘B’ bold 3 bold times bold 0 bold g દળ ધરાવતા પદાર્થનું વજન કરે છે. તેમણે મેળવેલાં માપ નીચે દર્શાવ્યા છે : આપેલી માહિતીને આધારે નીચેનાં વિધાનોમાંથી સાચો વિકલ્પ શોધો :

  • વિદ્યાર્થી Aનાં પરિણામો યથાર્થ તેમજ ચોક્કસ નથી.

  • વિદ્યાર્થી Bનાં પરિણામો યથાર્થ તેમજ ચોક્કસ બંને છે.

  • વિદ્યાર્થી Aનાં પરિણામો યથાર્થ તથા ચોક્કસ બંને છે.

  • બંને વિદ્યાર્થીઓ A અને Bનાં પરિણામો યથાર્થ તેમજ ચોક્કસ છે.


28. bold 7 bold times bold 45 bold space bold g bold space bold KCl સાથે કેટલા ગ્રામ સિલ્વર નાઇટ્રેટ સંયોજાય, તો bold 14 bold times bold 35 bold space bold g સિલ્વર ક્લોરાઇડ અને bold 10 bold times bold 1 bold space bold g bold spaceપોટૅશિયમ નાઇટ્રેટ બને ?
  • 21 times 8
  • 34

  • 17

  • 31 times 9

Advertisement
29. '2L H2 વાયુ 1 L Oવાયુ સાથે સંયોજાઇ 2L પાણીની બાષ્પ બનાવે છે.’ આ વિધાન કયા નિયમનું દ્વષ્ટાંત છે ?
  • સંયોજિત ભારનો નિયમ

  • નિશ્વિત સંરચનાનો નિયમ 
  • ગુણક પ્રમાણનો નિયમ

  • ગૅલ્યુસેકનો વાયુના સંયોજિત કદનો નિયમ 


Advertisement
30.

બોરોનના બે સમસ્થાનિકો bold B presuperscript bold 10 bold space bold left parenthesis bold 19 bold space bold percent sign bold right parenthesis અને straight B presuperscript 11 space left parenthesis 81 space percent sign right parenthesis છે. બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો. 

  • 10 times 0
  • 10 times 8
  • 11 times 2
  • 10 times 2

B.

10 times 8

સરેરાશ પરમાણ્વિય દળ = fraction numerator 10 space cross times space 19 space plus space 11 space cross times space 81 over denominator 19 space plus 81 end fraction space equals space 10.81 space

સરેરાશ પરમાણ્વિય દળ = fraction numerator 10 space cross times space 19 space plus space 11 space cross times space 81 over denominator 19 space plus 81 end fraction space equals space 10.81 space


Advertisement
Advertisement

Switch