1 M   લિટર NaOH અને  લિટર NaOH નાં દ્વાવણોને મિશ્ર કરતાં મળતા પરિણામી દ્વાવણની મોલારિટી ગણો.  from Chemistry રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

61. 1 L પ્રોપેન વાયુ (C3H8)નું સંપૂર્ણ દહન કરવા bold 0 bold degree bold space bold C તાપમાને અને  1 વાતાવરણ દબાણે કેટલો ઑક્સિજન જોઈશે ?
  • 10 L

  • 5 L

  • 6L

  • 7 L


62.

સાંદ્વ જલીય સલ્ફ્યુરિક એસિડનું દ્વાવણ વજનથી 98% ધરાવે છે તથા તેની ઘનતા bold 1 bold times bold 80 ગ્રામ/મિલિ છે. 1 લિટર bold 0 bold times bold 1 bold space bold M bold space bold H subscript bold 2 bold SO subscript bold 4નું દ્વાવણ બનાવવા આ એસિડનું કેટલું કદ લેવું પડશે ?

  • 5 times 55 space મિલિ
  • 22 times 20
  • 16 times 65 મિલિ
  • 11 times 10 spaceમિલિ

63. 100 મિલિ કદ ધરાવતું ડાયબેઝિક ઍસિડ (અણુભાર = 200)નું bold 0 bold times bold 1 bold space bold N જલીય દ્વાવણ બનાવવા કેટલું વજન લેવું પડશે ?
  • 1 ગ્રામ 

  • 2 ગ્રામ

  • 20 ગ્રામ

  • 10 ગ્રામ


64.
યુરિયાના bold 0 bold times bold 5 bold space bold m bold space bold 400 ગ્રામ, bold 0 bold times bold 8 bold space bold m bold space bold 100 ગ્રામ અને bold 1 bold times bold 5 bold space bold m bold space bold 600 ગ્રામ જલીય દ્વાવણોને મિશ્ર કરતા બનતા દ્વાવણની મોલાલિટી ગણો. 
  • 1 times 06 space straight m
  • 1 times 60 space straight m
  • 1 times 26 space straight m
  • 1 times 2 space straight m

Advertisement
65. 10 ગ્રામ હાઇડ્રોજન અને 64 ગ્રામ ઑક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ કેટલા મોલ પાણી બનશે ?
  • 1 મોલ  

  • 2 મોલ

  • 3 મોલ 

  • 4 મોલ 


66.

1 મોલ ફેરસ ઑક્ઝેલેટનું ઍસિડિક માધ્યમમાં ઑક્સિડેશન કરવા કેટલા મૉલMnO4-1 ની જરૂર પડે ?

  • 0 times 4 મોલ
  • 7 times 5 spaceમોલ
  • 0 times 2 મોલ
  • 0 times 6 મોલ

Advertisement
67.
1 M bold 2 bold times bold 5  લિટર NaOH અને bold 0 bold times bold 5 bold space bold M bold space bold 3 લિટર NaOH નાં દ્વાવણોને મિશ્ર કરતાં મળતા પરિણામી દ્વાવણની મોલારિટી ગણો. 
  • 0 times 50 space straight M
  • 1 times 0 space straight M
  • 0 times 8 space straight M
  • 0 times 73 space straight M

D.

0 times 73 space straight M

Advertisement
68.

1 મોલ સલ્ફાઇટ આયન સાથે ઍસિડિક દ્વાવણમાં પ્રક્રિયા કેટલા મોલ KMnO4 ની જરૂર પડશે ?

  • 4 over 5
  • 2 over 5
  • 1

  • 3 over 5

Advertisement
69. 6 times 5 ગ્રામ PbO અને 3 times 2 ગ્રામ HCl વચ્ચે પ્રક્રિયા થવાથી કેટલા મોલ લેડ (II) ક્લોરાઇડ બનશે?
(Pb = 207, O = 16, Cl = 35times5, H = 1)
  • 0 times 029
  • 0 times 011
  • 0 times 333
  • 0 times 044

70. જો પ્રવાહી HClની ઘનતા bold 1 bold times bold 17 ગ્રામ/સેમી3 હોય, તો તેની મોલારિટી કેટલી થાય ?
  • 18 times 25 space straight M
  • 42 times 10 space straight M
  • 32 times 05 space straight M
  • 36 times 5 space straight M

Advertisement

Switch