Important Questions of રસાયણિક ગતિકી for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

61. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 
  • straight t space equals space fraction numerator 2.303 over denominator straight K end fraction log fraction numerator straight a over denominator straight a plus space straight x end fraction
  • straight K space equals space fraction numerator 2.303 over denominator straight t end fraction log fraction numerator left square bracket straight A right square bracket over denominator left square bracket straight A right square bracket subscript 0 end fraction
  • left square bracket straight A right square bracket space equals space left square bracket straight A right square bracket subscript 0 times space straight e to the power of negative straight K times straight t end exponent
  • straight t space equals space straight K space cross times space 2.303 space log space fraction numerator left square bracket straight A right square bracket over denominator left square bracket straight A right square bracket subscript 0 end fraction

62.

 

15 મિનિટ  àª…ર્ધઅયુષ્ય સમય ધરાવતી પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં એક કલાક પછી પ્રક્રિયકનો કેટલો જથ્થો બાકી રહેશે ?

  •  

    1 over 16

  •  

    1 over 8

  •  

    1 fourth

  •  

    1 half


63.

 

શુન્ય ક્રમની એક પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય 1 કલાક છે. પ્રક્રિયક A ની શરૂઆતની સાંદ્વતા 2 M છે, તો આ જ પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્વતા 0.5 M થી 0.25 Mથવા માટે કેટલો સમય લાગશે ?

  •  

    0.25 કલાક

  •  

    1 કલાક 

  •  

    4 કલાક 

  •  

    0.5 કલાક 


64. નીચેના પૈકી કયું પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયા સમય સૂચવે છે ?
  • fraction numerator 2.303 over denominator straight K end fraction log space 4
  • fraction numerator 2.303 over denominator straight K end fraction log space 3
  • fraction numerator 2.303 over denominator straight K end fraction log 3 over 4
  • fraction numerator straight K over denominator 2.303 end fraction log space 4 over 3

Advertisement
65. n ક્રમની પ્રક્રિયાના પ્રક્રિયકની પ્રારભિક સાંદ્વતા a છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કોના સમપ્રમાણમાં હશે ?
  • an

  • an-1

  • a1-n

  • an 1


66. જો પ્રક્રિયકની સાંદ્વતા x ગણી કરવામાં આવે, તો પ્રક્રિયાનો વેગ-અચળાંક = ............
  • straight K times straight x
  • K

  • straight K over straight x
  • In straight K over straight x

67.

 

પ્રથમ ક્રમન્ની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની મુળ સાંદ્વતા ઘટીને 25 % થતાં એક કલાક લાગે છે. પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય જણાવો.

  •  

    30 મિનિટ

  •  

    120 મિનિટ 

  •  

    4 કલાક 

  •  

    15 મિનિટ


68.

 

પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય 14 કેકડ છે. તેના પ્રક્રિયકની મૂળ સાંદ્વતાને bold 1 over bold 8 àªœà«‡àªŸàª²à«€ થતાં કેટલો સમય લાગશે ?

  •  

    28 સેકન્ડ

  •  

    42 સેકન્ડ

  •  

    (14)2  àª¸à«‡àª•àª¨à«àª¡

  •  

    (14)3 àª¸à«‡àª•àª¨à«àª¡


Advertisement
69. શુન્ય ક્રમની પ્રક્રિયા માટે .....

70.

 

પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં મૂળ સાદ્વતા straight M over 10 àª¥à«€ ઘટીને bold M over bold 100 àª¥àª¤àª¾àª‚ લગભગ કેટલો સમય લાગશે ? પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 150 સેકન્ડ છે.

  •  

    600 સેકન્ડ

  •  

    500 સેકન્ડ 

  •  

    900 સેકન્ડ

  •  

    1500 સેકન્ડ


Advertisement

Switch