330 K તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક 0.0231 મિનિટ-1 છે તથા 320 K તાપમાને વેગ ચળાંક 0.0693 મિનિટ-1 થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે ? from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

81.

તાપમાન 10 K થી વાધારીને 100 K કરવાથી પ્રક્રિયા વેગ કેટલો ગણો થયો ?

  •  

    614

  •  

    400

  •  

    512

  •  

    112

82. પ્રક્રિયકની સાંદ્વતા વધારવાથી શું બદલાય છે ?
  • સક્રિયકરણ ઊર્જા

  • દેહલી ઊર્જા 

  • અથડામણ આવૃત્તિ 

  • પ્રક્રિયા ઉષ્મા 

83. ઊંચી સક્રિતકરણ ઊર્જા જરૂરી છે તેવી પ્રક્રિયાઓ મોટે ભાગે ............. હોય છે.
  • ઝડપી

  • ધીમી 

  • ખૂબ ઝડપી 

  • સ્વયં પ્રેરિત

84. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે સક્રિયકરણ ઊર્જા = ......
  • ધન 

  • શૂન્ય 

  • ઋણ 

  • ધારી શકાય નહી

Advertisement
85. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા = ........
  • દેહલી ઊર્જા + નીપજોની ઊર્જા

  • દેહલી ઊર્જા + પ્રકિયકોની ઊર્જા 

  • દેહલી ઊર્જા - નીપજોની ઊર્જા

  • દેહલી ઊર્જા - પ્રક્રિયકોની ઊર્જા

Advertisement
86.

330 K તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક 0.0231 મિનિટ-1 છે તથા 320 K તાપમાને વેગ ચળાંક 0.0693 મિનિટ-1 થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે ?

  •  

    30 KJ mole-1

  •  

    48.84 KJ  mole-1

  •  

    34.84 KJ  mole-1

  •  

    84 KJ  mole-1

B.

48.84 KJ  mole-1

log space straight K subscript 2 over straight K subscript 1 space equals space fraction numerator Eα space cross times space increment straight T over denominator 2.303 space straight R space cross times space straight T subscript 1 space cross times space straight T subscript 2 end fraction

therefore space log space fraction numerator 0.0693 over denominator 0.0231 end fraction space equals space log space 3 space equals space 0.4771 space

therefore space Ea space equals space fraction numerator 0.4771 space cross times space 2.303 space cross times space 8.3 space cross times space 300 space cross times 320 over denominator 20 end fraction

space space space space space space space space space space space space equals space 43.84 space

87. અથડામણનો સિદ્વાંત .............. પ્રક્રિયાઓ માટે વધુ સંતોષજનક છે.
  • પ્રથમમ ક્રમ

  • દ્વિ-આણ્વિય 

  • દ્વિતીય ક્રમ 

  • કોઈ પણ

88. જો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શૂન્ય હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક..... 
  • તાપમાનથી સ્વતંત્ર છે.

  • તાપમાનના ઘટાડા સાથે ઘટે.

  • તાપમાનાઅ વધારા સાથે વધે.

  • તાપમાનના ઘટાડા સાથે વધે.

Advertisement
89.

290 K તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક 3.2 × 10-3છે.  àª† જ પ્રક્રિયાનો 300 K તાપમાને વેગ અચળાંક કેટલો હશે ?

  •  

    1.6 × 10-3

  •  

    3.2 × 10-3

  •  

    6.4 × 10-3

  •  

    3.2 × 10-3

90. bold K bold space bold equals bold space bold P bold space bold times bold space bold Z bold space bold times bold space bold e to the power of begin inline style bevelled fraction numerator bold minus bold Ea over denominator bold RT end fraction end style end exponent bold spaceવેગ અચળાંકના સમીકરણ પૈકીના કયા ઘટકના મૂલ્યમાં ઘટાડો કરવાથી પ્રક્રિયા ઝડપથી પરિણમે છે ?
  • T

  • Z

  • E

  • P

Advertisement

Switch