એક પરમાણુ માટે પરમાણ્વિય-ક્રમાંક 20 છે. તો તે પરમાણુ રાસાયણિક રીતે કયા પરમાણ્વિય-ક્રમાંક ધરાવતા પરમાણુ સાથે જોડવાની પ્રબળ ક્ષમતા ધરાવે છે ? from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

11.

એક ધાતુંના ફૉસ્ફેટ સંયોજનનું અણુસૂત્ર MPO4 છે, તો તે ધાતુના નાઇટ્રેટ સંયોજનનું અણુસૂત્ર ........... થાય. 

  • MnO3

  • M2(NO3)2

  • M(NO3)3

  • M(NO3)


12.

એક ધાતુના ઑક્સાઇડનું અણુસૂત્ર MO છે, તો તે ધાતુના ફૉસ્ફેટ સંયોજનનું અણુસૂત્ર ........... થાય. 

  • MnO3

  • M2(NO3)2

  • M(NO3)3

  • M3(PO4)2


13.

KFમાં F-ની આયનીય ત્રિજ્યા F કરતાં વધુ છે, તો K+ ની આયનીય ત્રિજ્યા .............. 

  • Fકરતાં વધુ 

  • F- જેટલી 

  • K કરતાં ઓછી 

  • એકેય નહી 


14.

નીચેના પૈકી શેનું ગનલબિંદુ સૌથી વધુ હશે ?

  • NaBr

  • Nal

  • NaF

  • NaCl


Advertisement
15.
એક તત્વ X ની ઇલેક્ટ્રૉન રચના 1s22s22p23s2 છે, તો તે ક્લોરિન સાથે જોડાઇ નીચેના પૈકી કયું સંયોજન બનાવવાની શક્યતા ધરાવે છે ?
  • XCl

  • X3Cl

  • XCl2

  • XCl3


16.

શેમાં વિદ્યુત સંયોજક બંધ રચાય છે ?

GCHGJ12119821,
  • NaCl

  • PF5

  • XeF4

  • Br2


17. પેરોક્સાઇડ આયનમાં કુલ ઇલેક્ટ્રૉનની સંખ્યા દર્શાવો.
  • 34

  • 16

  • 18

  • 20


Advertisement
18.
એક પરમાણુ માટે પરમાણ્વિય-ક્રમાંક 20 છે. તો તે પરમાણુ રાસાયણિક રીતે કયા પરમાણ્વિય-ક્રમાંક ધરાવતા પરમાણુ સાથે જોડવાની પ્રબળ ક્ષમતા ધરાવે છે ?
  • 16

  • 14

  • 10

  • 11


A.

16

Z = 20 ધરાવતું તત્વ 2, 8, 8, 2 પ્રકારની ઈલેક્ટ્રોન રચના ધરાવે છે. આ તત્વ 2 ઈલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. સમુહ 16 ના તત્વની બાહ્યતમ કક્ષામાં 6 ઈલેક્ટ્રોન છે જે બે ઈલેક્ટ્રૉન મેળવવાની વૃત્તિ ધરાવે છે, જેથી આસાનીથી આયનીય બંધ રચાઈ શકે છે.

Z = 20 ધરાવતું તત્વ 2, 8, 8, 2 પ્રકારની ઈલેક્ટ્રોન રચના ધરાવે છે. આ તત્વ 2 ઈલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. સમુહ 16 ના તત્વની બાહ્યતમ કક્ષામાં 6 ઈલેક્ટ્રોન છે જે બે ઈલેક્ટ્રૉન મેળવવાની વૃત્તિ ધરાવે છે, જેથી આસાનીથી આયનીય બંધ રચાઈ શકે છે.


Advertisement
Advertisement
19.
x = 1s2, y = 1s22s22p2, z = 1s22s22p5, w = 1s22s22p6

 
x, y, zઅને w પૈકી કયું તત્વ આયનીય બંધ બનાવવાની પ્રબળ ક્ષમતા ધરાવે છે ?
  • z

  • w

  • x

  • y


20. સૌથી વધુ તેમજ સૌથી ઓછું આયનીય લક્ષણ ધરાવતાં સંયોજનોઈ યોગ્ય જોડી દર્શાવો. 
  • RbCl, MgCl2

  • MgCl2, BeCl2

  • RbCl, BeCl2

  • LiCl, RbCl


Advertisement

Switch