BCl3 અણુ સમતલીય છે જ્યારે NCl3 એ પિરામિડલ અણુ છે, કારણ કે......  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

81.

ફ્લોરિન અણુના નિર્માણ દરમિયાન નીચેના પૈકી કયું ઓવરલેપિંગ શક્ય બને છે ?

  • s-s કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ

  • p-p કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ  

  • s-p કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ

  • p-p કક્ષકોનું ધરીને લંબ ઓવરલેપિંગ


82. સૌથી ટુંકો C-C બંધ નીચેના પૈકી શેમાં છે ?
  • sp-sp

  • sp2-sp2

  • sp2-sp

  • sp3-sp2


Advertisement
83. BClઅણુ સમતલીય છે જ્યારે NCl3 એ પિરામિડલ અણુ છે, કારણ કે...... 
  • N-Cl બંધ એ B-Cl બંધ કરતાં વધુ સહસંયોજક છે.

  • નાઇટ્રોજન પરમાણુ બોરોન પરમાણુ કરતાં કદમાં નાનો છે. 

  • BCl3 એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું નથી જ્યારે NClધરાવે છે. 

  • B-Cl બંધ એ N-Cl બંધ કરતાં વધુ સમતલીય છે. 


A.

N-Cl બંધ એ B-Cl બંધ કરતાં વધુ સહસંયોજક છે.


Advertisement
84. ઓઝોન અણુનો કોણીય આકાર .......... ધરાવે છે. 
  • 1 સિગ્મા અને 1 પાઇબંધ

  • 1 સિગ્મા અને 2 પાઇબંધ 

  • 2 સિગ્મા અને 1 પાઇબંધ

  • 2 સિગ્મા અને 2 પાઇબંધ


Advertisement
85. બે પરમાણુ વચ્ચેનો દ્વિબંધ એ શેની ભાગીદારીથી બને છે ?
  • 2 ઇલેક્ટ્રોન

  • 1 ઇલેક્ટ્રોન 

  • 4 ઇલેક્ટ્રોન 

  • તમામ ઇલેક્ટ્રોન


86. નીચેના પૈકી કયો ઘટક અરેખીય છે ?
  • ICl2-

  • N3

  • ClO3-

  • IC2


87.

કૅલ્શિયમ કાર્બાહાઇડમાં બે કાર્બન વચ્ચેના બંધના પ્રકાર અને સંખ્યા ............

  • સિગ્મા, 1 પાઇ

  • 2 સિગ્મા, 1 પાઇ 

  • 1 સિગ્મા, 2 પાઇ

  • 2 સિગ્મા, 2 પાઇ


88. XEOF2 નો આકાર VSEPR સિદ્વાંત મુજબ દર્શાવો.
  • ચિચૂડો જેવો

  • V આકાર 

  • T આકાર 

  • ત્રિકોણીય સમતલીય


Advertisement
89.

શેમાં બે સહસંયોજક વચ્ચેનો બંધકોણ સૌથી વધુ છે ?

  • H2O

  • NH3

  • CH4

  • CO2


90. 2s-2s, 2p-sp તેમજ 2p-2s ઓવરલેપિંગથી બનતા બંધની પ્રબળતાનો ક્રમ ............ છે. 
  • s-s>p-p>p-s

  • s-s>p-s>p-p

  • p-p>p-s>s-s

  • p-p>s-s>p-s


Advertisement

Switch